ગરમીમાં કપડામાંથી પરસેવાની અજીબ દુર્ગંઘને દૂર કરવી છે ,તો જાણીલો આ ઉપાયો
ઉનાળાની ગરમીના કારણે પસીનો ખૂબ થતો હોય છે આવી સ્થિતિમાં જો તમે બહારથી ઘરે આવી રહ્યા છો તો પહેલા સાવર લઈને કપડા ચેઈન્જ કરીલો ,ભલે તમે થોડી વખત કપડા પહેર્યા હોય તો પણ તેને વોશ કરવામાં નાખીદો જેથી પસીનો ઘોવાઈ જાય અને કપડા ફ્રેશ રહે
આ રીતે જ જો તમે થોડી વખત પહેરા કપડા કબાટમાં મૂકી રહ્યા છો તો તમારા કબાટમાં ખરાબ સ્મેલ આવશે જે સારા ઘોયેલા કપડાઓને પણ ખરાબ સ્મેલથી જોડષે જેથી કરીને આ પ્રકારના કપડાને અલગ રાખો કબાટમાં ન મૂકો.
જ્યારે પણ તમે કપડા સુકાઈ ગયા બાદ તેને દોરી પરથી લો છો ત્યારે એક બાબતનું ખાસ ધ્યાન રાખો કે તે બરાબર સુકાયા છે કે નહી,.જો જરા પમ કપડામાં ભીનાશ કે ભેજ જોવા મળે તો તેને પહેલા પુરો તડકો આપો પછી જ કબાટમાં કપડા રાખો
કપડા સુકાઈ ગયા બાદ જ્યારે પણ તમે તેને કબાટમાં રાખો છો ત્યાર પહેલા તમારા કબાટના ખાનામાં પેપેર ગોઠવવાની આદત રાખો, પેપેર ગોઠવ્યા બાદ તેના પર પ્લાસ્ટિકની કાથળીઓ ગોઠલો,
પ્લાસ્ટિકની પિચકરની લાંબી સીટ માર્કેટમાં મળે છે તેનો ઉપયોદ કરો, બાદ ફિનાઈલની ગોળીઓ ખુણામાં ગોઠવી દો ત્યાર બાદ તમારા કપડા ગોઠવવા, આમ કરવાથી કપડા કોરા રહેશે અને લાકડાનો ભેજ કપડાને લાગશે નહી, અને તમારા કપડા પર કોઈ પણ પ્રકારના ઘબ્બા કબાટના લાગશે નહી.