Site icon Revoi.in

પૂજા દરમિયાન સાડી પહેરવા માંગો છો તો નીતા અંબાણીની આ ખાસ સાડીઓ વિશે જાણો…

Social Share

જો તમે શ્રાવણ મહિનામાં તમે પૂજાના સમયે સારી સાડી પહેરવા માંગો છો તો નીતા અંબાણીની આ સાડીઓ ટ્રાય કરી શકો છો, તમે તેમાં ખુબ ક્યૂટ લાગશો. તમે પણ પૂજાના સમયે સાડી પહેરવા માંગો છો તો નીતા અંબાણીની આ સાડીને વિયર કરી શકો છો.

દેશના સૌથી મોટા બિઝનેસમેન મુકેશ અંબાણીની પત્ની નીતા અંબાણી, તેની સુંદરતા અને લુકને લઈને હંમેશા ચર્ચામાં રહે છે. આ શ્રાવણ મહિનામાં પૂજા દરમિયાન તમે પણ નીતા અંબાણીની આ સુંદર સાડીઓ ટ્રાય કરી શકો છો.

નીતા અંબાણીને સાડીઓથી ઘણો લગાવ છે, એ વાતની ખબર તમે તેના સાડી વાડા લુકથી લગાવી શકો છો. નીતા અંબાણીની આ લાલ સાડીને તમે શ્રાવણ મહિનામાં પૂજા દરમિયાન પહેરી શકો છો.

તમે ચાહો તો આ ક્રીમ કલરની સાડી પણ ટ્રાય કરી શકો છો. તેના સાથે તમે લીલા કલરના નેકલેસ વિયર કરી શકો છો. નીતા અંબાણીની આ બ્લેક સાડી પણ તમારા પર સારી લાગશે. તમે તેના સાથે ઓપન હેર સ્ટાઈલ અને ઝુમકા વિયર કરી શકો છો.