Site icon Revoi.in

નવરાત્રીની પૂજામાં લવિંગ ચઢાવવાનું મહત્વ, જાણો લવિંગ ચઢાવવાથી શું થાય છે ફાયદાઓ

Social Share

શારદીય નવરાત્રીને હવે 2 દિવસ જ બાકી રહ્યા છએ આવી સ્થિતિમાં સૌ કોઈના ઘરે માતાજીની સ્થાપનાની તૈયારીઓ થઈ ચૂકી હશે ત્યારે પુજા પાઠને લગતી કેટચલીક વાતો જાણવી પણ મહત્વપૂર્મ બને છે.

 9 દિવસ સુધી ચાલનારા આ તહેવારમાં, લોકો દેવી દુર્ગાને પ્રસન્ન કરવા માટે વિવિધ ઉપાયો અજમાવતા હોય છે. અહીં તમને એવા ઉપાયો જાણવા મળશે જેને જો તમે અજમાવશો તો તમારું નસીબ ચમકી જશે, તમારી માતાને મનાવવા માટે તમારે આ ઉપાય અજમાવવો પડશે. અને થોડા દિવસોમાં તમે તમારા જીવનમાં પરિવર્તન જોશો. આ ઉપાય કરવા માટે, તમારે ફક્ત લવિંગની એક જોડીની જરૂર છે કારણ કે લવિંગ મા દુર્ગાની સૌથી પ્રિય વસ્તુઓમાંથી એક છે
જાણીલો લવિગં ચઢાવવાના આ ત્રણ ફાયદાઓ વિશે
9 દિવસ સુધી ચાલતી નવરાત્રિ દરમિયાન નિયમિતપણે આખા ઘરમાં લવિંગ અને કપૂરનો ધુમાડો ફેલાવો. તેનાથી ઘરમાંથી નકારાત્મક ઉર્જા દૂર થશે. જો તમે નવ દિવસ સુધી દરરોજ સવારે આ કામ કરશો તો ઘરમાં ચાલી રહેલી તમામ નકારાત્મકતા અને પરેશાનીઓ દૂર થઈ જશે.
જો તમે મા દુર્ગાને પ્રસન્ન કરવા અને તમારા સુતેલા ભાગ્યને જગાડવા માંગતા હોવ તો એક પીળા કપડામાં લવિંગની જોડી રાખો અને તેની સાથે માતાને 5 એલચી અને 5 સોપારી અર્પણ કરો. બીજા દિવસે, દેવી માતાની પૂજા કર્યા પછી, આ કપડાને તે સ્થાન પર રાખો જ્યાં તમે પૈસા અથવા સોનું અને ચાંદી રાખ્યું છે.
આ સહીત જો તમે મા દુર્ગાને પ્રસન્ન કરવા અને તમારા સુતેલા ભાગ્યને જગાડવા માંગતા હોવ તો એક પીળા કપડામાં લવિંગની જોડી રાખો અને તેની સાથે માતાને 5 એલચી અને 5 સોપારી અર્પણ કરો. બીજા દિવસે, દેવી માતાની પૂજા કર્યા પછી, આ કપડાને તે સ્થાન પર રાખો જ્યાં તમે પૈસા અથવા સોનું અને ચાંદી રાખ્યું છે.