Site icon Revoi.in

માત્ર 15 દિવસમાં તમને સ્ટીલ જેવી બોડી મળશે, બનાના શેકમાં ઉમેરો ફક્ત આ એક વસ્તુ

Social Share

શરીર ખૂબ જ મોટું હોય કે પાતળું, બંનેમાં સમસ્યા થાય છે. આવામાં હેલ્ધી વ્યક્તિ માટે સરખો વજન મેન્ટેન રાખવો જરૂરી છે. પણ ઓછા વજનને કારણે પરેશાન હોવ અને વજન વધારવા માટે વિવિધ વસ્તુઓ ખાધી હોય અથવા સપ્લિમેન્ટ્સ લીધા હોય, તો પણ વજન વધતું નથી અને શરીરમાં કમજોરી રહે છે, તો તમને શેક એક જણાવીએ જે એનર્જેટિક છે સાથે વજન વધારવામાં મદદ કરશે.

અમૂમન શેકને દૂધ અને ફ્રૂટ્સ સાથે બનાવવામાં આવે છે, જે શરરીને એનર્જી આપવાનું કામ કરે છે. એવામાં તમે દુબળા પાતળા શરીરને હષ્ટ-પુષ્ટ બનાવવા માંગો છો અને ઈન્સ્ટન્ટ એનર્જી પણ આપવા માંગો છો તો, તમે એક ગ્લાસ દૂધ સાથે એક કેળું, ચાર પાંચ ખજુર, 5થી6 પલાળેલી બદામ, 5થી6 કાજુ, 8થી10 કિશમિશ મિલાવીને તેને બ્લેંન્ડ કરીને શેક બનાવી લો.

આ શેક તમારી બોડીને મજબૂત બનાવે છે અને તમે હેલ્ધી શેક દરરોજ સવારે 15 દિવસ સુધી પીશો તો તમારું વજન પણ ઝડપથી વધવા લાગશે.

બનાના શેક તમારા પેટને લાંબા સમય સુધી ભરેલું રાખે છે અને તેમાં કેલ્શિયમ, પ્રોટીન, મિનરલ્સ જેવા ઘણા પોષક તત્વો હોય છે, જે શરીરમાં પોષક તત્વોની કમીને પૂરી કરે છે અને વજન વધારવામાં મદદ કરે છે. સિવાય ખજૂરનો ઉપયોગ કુદરતી સ્વીટનર તરીકે થાય છે, ખજૂર શરીરમાં એનિમિયાને અટકાવે છે અને શરીરને મજબૂત બનાવે છે.

શેકમાં ઉપયોગમાં લેવાતા કાજુ, બદામ અને કિસમિસ જેવા ડ્રાયફ્રૂટ્સ પણ પોષક તત્વોથી ભરપૂર હોય છે, જે તમારા શરીરને લોખંડની જેમ મજબૂત બનાવે છે.