મરી મસાલામાં એલચી સ્કેનાસ્થઅય માટે ગુણકારી માનવામાં આવે છે તેજ રીતે મોટી એલચી તરીકે ઓળખવામાં આવે છે, જે અનેક ગુણોથી ભરપુર હોય છે, આરોગ્યને સ્વસ્થ રાખવા માટે અનેક બિમારીને દૂર કરવા તેનો ઉપયોગ થતો હોય છે, મોટી એલચીનો ઉપયોગ તમામ ઘરોમાં ખોરાકનો સ્વાદ વધારવા માટે થાય છે, પરંતુ તમને જણાવી દઈએ કે તેના ઉપયોગથી તમે તમારા સ્વાદને જ નહીં પરંતુ તમારા શરીરને પણ ફાયદો થાય છે.
મોટી એલચીમાં ઘણા પ્રકારના વિટામિન અને આવા અન્ય સંયોજનો મળી આવે છે, જે શરીરમાં રોગપ્રતિકારક શક્તિને મજબૂત બનાવવામાં મદદ કરે છે. મોટી એલચીનું નિયમિત સેવન કરવાથી ઈન્ફેક્શન વગેરેનો ખતરો ઘણી હદ સુધી ઘટી જાય છે.મોટી એલચીમાં એન્ટીઑકિસડન્ટ ગુણધર્મો, વિટામિન સી અને પોટેશિયમ જેવા ખનિજો હોય છે, જે ત્વચાની તંદુરસ્તી જાળવવામાં મદદ કરે છે. જે લોકોને ત્વચા સંબંધિત સમસ્યા હોય તેમના માટે મોટી એલચી ખૂબ જ ફાયદાકારક સાબિત થઈ શકે છે.
મોટી એલચી ના સેવનથી હાર્ટ એટેકની શક્યતાઓ ઘટે છેખાસ કરીને મોટી એલચી નું સેવન શરદી, ખાંસી અને ગળાના ચેપમાં પણ ખૂબ ફાયદાકારક ગણાય છેએલચી પાવડર થોડું મધ સાથે મિક્સ કરીને દિવસમાં બે વાર ખાવાથી તે શરદી કફનો નાશ કરે છે
મોટી એલચીનું સેવન એસિડિટીમાં રાહત આપે છે.મોટી એલચી માં લીંબુનો રસ મિક્ષ કરીને રાત્રે સુતા પહેલા તેનું સેવન કરવું ખૂબ જ લાભકારી સાબિત થાય છેમોટી એલચી નો પાવડર ચામાં નાખીને તમે પી શકો છો.ચા સ્વાદિષ્ટ બનવાથી સાથે શરદીમાં પણ રાહત મળે છે