Site icon Revoi.in

વર્ષ 2022 માં નાસ્તા તરીકે સૌથી વધુ પસંદ કરાયા સમોસા – મીલમાં બિરયાનીના ઓર્ડર સૌથી વધુ જોવા મળ્યા

Social Share

ભારતના લોકો ખાવાના શોખીન છે,આજકાલ ફઆસ્ટ ફૂ ખાવાનો ક્રેઝ વધ્યો છે, ઘણા લોકો માને છે કે ચાઈનિઢ અને પિત્ઝા તરફ હવે લોકોનું આકર્ષણ વધી રહ્યું છે,વિકેન્ડમાં લોકો પિત્ઝા ખાવાનું વધુ પસંદ કરે છએ જો કે આ તમામ બાબતો સાચી હોય કે ખોટી પરંતુ તેના સામે એક બીજી હકીકત છે એ છે ભારતના લોકોને સૌથી વધુ તો સમોસા જ પસંદ છે અને આ વાત નકારી નહી શકાય.તો સાથે બિરયાની પહેલી પસંદ બની છે.

ઓનલાઈન ફૂડ ડિલિવરી ફર્મ સ્વિગીએ ખુલાસો કર્યો છે કે વર્ષ 2022 માં, બિરયાની ઓનલાઈન સૌથી વધુ ઓર્ડર કરાયેલ વાનગી છે. આ વર્ષે સૌથી વધુ ઓર્ડર કરાયેલા ફૂડની યાદીમાં બિરયાની ટોચ પર છે. દર 2.28 સેકન્ડે બિરયાનીનો ઓર્ડર આપવામાં આવે છે.ક્લાઉડ કિચન દ્વારા વેચવામાં આવતી ટોચની 5 ખાદ્ય ચીજોની યાદીમાં ઉત્તર ભારતીય, ચાઈનીઝ/પાન એશિયન, બિરયાની, મીઠાઈ/આઈસ્ક્રીમ, બર્ગર/અમેરિકન, દક્ષિણ ભારતીય છે.

સ્વિગીએ એ પણ ખુલાસો કર્યો કે તેણે આ વર્ષે દર મિનિટે બિરયાની માટે 137 ઓર્ડર લીધા હતા.કુલ 4 મિલિયન ઓર્ડર સાથે 10 સૌથી વધુ ઓર્ડર કરાયેલા નાસ્તાની યાદીમાં ટોચ પર છે. સ્વિગી પર સૌથી વધુ ઓર્ડર કરાયેલા ટોપ 10 નાસ્તામાં સમોસા, પોપકોર્ન, પાવ ભાજી, ફ્રેન્ચ ફ્રાઈસ, ગાર્લિક બ્રેડસ્ટિક્સ, હોટ વિંગ્સ, ટાકો, ક્લાસિક સ્ટફ્ડ ગાર્લિક બ્રેડ અને મિંગલ્સ બકેટનો સમાવેશ થાય છે.

મીઠાઈઓમાં 2.7 મિલિયન ઓર્ડર સાથે ગુલાબ જામુન, 1.6 મિલિયન ઓર્ડર સાથે રસમલાઈ, 1 મિલિયન ઓર્ડર સાથે ચોકો લાવા કેક, રસગુલ્લા, ચોકોચિપ્સ આઈસ્ક્રીમ, આલ્ફોન્સો મેંગો આઈસ્ક્રીમ, કાજુ કટલી, ટેન્ડર કોકોનટ આઈસ્ક્રીમ, ડેથનો સમાવેશ થાય છે. ચો