- સ્પેન,ડેનમાર્ક જેવા યુરોપના દેશો માચટે કોરોના સમાન્. ફ્લૂ સમાન
- કોરોનાને લગતા અનેક પ્રતિબંધો હટાવ્યા
સમગ્ર વિશ્વમાં કોરોના મહામારીનો પ્રપોક વર્તાી રહ્યો છે ત્યારે કેટલાક દેશોમાં કોરોના હવે જાણે સામાન્ય બની ગોય છએ જેને લઈને લાગવાવમાં આવેલા દરેક પ્રતિબંધો હટાવી દેવાયા છે આમ કરનારા દેશોમાં યુરોપના દેશોનો ખાસ સમાવેશ થાય છે, કારણ કે હવે યુરોપના દેશો સ્પેન, આયર્લેન્ડ, ડેન્માર્ક સહિતએ કોરોનાને સહજ રીતે સામાન્ય રોગની જેમ જ સ્વીકારી લીધો છે.
કોરોનાને સમાનાય્ ફ્લૂની જેમ લોકો ગણવા લાગ્યા છે સ્પેનની સરકારે કોરોનાને એક સામાન્ય ફ્લુ માની લીધો છે અને લોકોને તેની સાથે જીવવાની અપીલ કરી છે. સ્પેનના વડાપ્રધાન પેડ્રો સાંચેઝે લોકો માટે માત્ર માસ્ક જ નહીં, રસીની જરુરીરાયતને પણ નકારી દીધી છે
આ સાથે જ જ્યાથી ઓમિક્રોનનો પ્રથમ કેસ આવ્યો તેવો દેશ દક્ષિણ આફ્રિકા પણ હવે કોરોનાને સામાન્ય ગણી રહ્યો છે ત્યા પણ કોરોના સંબંધિત પ્રતિબંધો હટાવી દેવાયા છે.
આ દેશોએ દરેક પ્રતિબંધો બહટાવીને દેશમાં સામાન્ય જનજીવન પાછું લાવવાનો નિર્ણય કર્યો છે. લોકોને કોરોના સાથે જીવવાનું અનુકૂળ બનાવવા પર ધ્યાન આપ્યું છે.
આ સહીત સ્પેનની જેમ અન્ય યુરોપીયન દેશો પણ કોરોના સંબંધિત પ્રતિબંધો દૂર કરી રહ્યા છે. યુરોપીયન સરકારોની વ્યૂહરચનામાં એક નવી ક્રાંતિ આવી રહી છે. બ્રિટિશ શિક્ષણ મંત્રી નધિમ ઝહાવીએ જણાવ્યું કે, બ્રિટન હવે પેન્ડેમિકમાંથી એન્ડેમિક તરફ આગળ વધી રહ્યું છે.
આ દેશોમાં ડેન્માર્કનો પણ સમાવેશ થાય છે કે જણે કોરોનાને લઈને લગાવેલા પ્રતિબંધો હટાવ્યા છે અને માસ્કને જરુરી ગણાવ્યું નથી.
બીજી તરફ નેધરલેન્ડ દેશ પમ આ શ્રેણીમાં આવી રહ્યો છે.ત્યાની સરકારે પણ કોરોના સાથે જીવવાની અપીલ કરી છે,તેને સામાન્ય ફ્લૂવગણાવી દરેક પ્રકારના પ્રતિબંધો હટાવી લીધા છે. કોરોના સામાન્ય ફ્લૂ ગણવામાં આવ્યો છે.
બ્રિટિશ સરકારે ભવિષ્યમાં કોરોના વાઈરસ સાથે જીવવાની તૈયારીઓના ભાગરૂપે ભારત સહિત વિશ્વભરના દેશોમાંથી આવતા અને રસીના બંને ડોઝ લીધા હોય તેવા પ્રવાસીઓ માટે ફરજિયાત કોરોના ટેસ્ટ કરવાની ઝંઝટમાંથી મૂક્તિ આપી છે.
આ સાથે જદક્ષિણ આફ્રિકામાં હવે કોરોના સંક્રમિતોના સંપર્કમાં આવેલા લોકોની માહિતી મેળવવી અને તેમને ક્વોરન્ટાઈન કરવાની પ્રથા પમ બંધ કરાઈ છે.