Site icon Revoi.in

આ ગામમાં દરેકના ઘરે બને છે સાપ માટે દર, થાય છે ભોજન માટેની પણ વ્યવસ્થા

Social Share

એક ગામ છે જ્યા સાપોને ઘરમાં આમંત્રણ આપવામાં આવે છે. આ સાપોને ગામના લોકો પ્રાણીઓની જેમ નહીં પણ પોતાના પરિવારના સદસ્યના રૂપે માને છે.

આ ગામના દરેક ઘરના બેડરૂમ, રસોડુ કે આંગણા જાવી જગ્યાઓ સાથે સાથે સાપો માટે એક બિલ બનાવવમાં આવે છે.

આ ગામ મહારાષ્ટ્રમાં છે. મહારાષ્ટ્રના સોલાપુર જિલ્લાનું શેતફલ ગામ પુણેથી 200 કિલોમિટર દૂર છે. આ એક સુદર ગામ છે, પણ ફેમસ સાપોના બિલના કારણે છે.

સાપો માટે બનવા વાળી આ જગ્યાને ‘દેવસ્થાનમ’ કહેવામાં આવે છે. આ ગામના લોકો સાપને પરિવારના સદસ્યના રૂપે માનવામાં આવે છે અને સાપ ઘરમાં કોઈ પણ ભાગમાં ફરતા રહે છે.

આ ગામાના બાળકો પણ સાપ સાથે રમતા નજર આવે છે. બાળકો પમ આ સાપોને પોતાના માને છે.