- ગાદલા અને તકીયાની રાખો સફાઈ
- સફાઈ રાખશો તો તેમાંથી નહી આવે દૂર્ગંધ
સામાન્ય રીતે આપણે આપણા ઘરની સાફ સફાઈ ખૂબ જ સારી રીતે રાખતા હોઈએ છીએ જો કે કેટલીક ચીજ વસ્તુઓ એવી છે કે ગમે તેટલી સાફ કરીએ છત્તાં તેમાંથી દૂર્ગંધ તો આવતી જ હોય છે.જેમાં ઓશીકા અને ગાદલા એવી વસ્તુઓ છે કે આપણે તેલ વાળા વાળ લઈને સુતા હોઈએ છીએ નેને કારણે તેમાંથી ખોરી કે ગંદી બદબૂ આવવા લાગે છે તો આજે તકીયા અને બેડમાંથી બદબૂ ન આવે તેવી કેટલી ટ્રિક જાણીશું
ફિનાઈલની ગોળી
ફિનાઈલની ગોળીની સુંગઘ ખૂબ સારી હોય છે તેને રાખવાથી જંતુઓ પણ આવતા નથી તમારા તકીયાના કવરમાં આ ગોળીનો પાવડર બનાવીને લગાવી શકો છો જેનાથી સારી સપુંગઘ આવશે.
માઈક્રોફાઈબર તકીયા માટે
કવર વોશ કરવા ગરમ પાણી વાપરવું
ગાદલા હોય કે તકીયા દર અઠવાડિયામાં 1 વખત તેના ઉપરવા કવરને વોશ કરી લેવા જોઈએ આમ કરવાથી વાળનું તેલ ઘોવાઈ જશે અને તેમાંથી આવતી સ્મેલ પણ દૂર થઈ જશે.આ સાથે જ તેને ઘોતા પહેલા ઉકળતા ગરમ પાણીમાં 10 મિનિટ પલાળી દો જેથી ઓઈલ કે ડસ્ટ નીકળીને કવર ક્લિન થઈ જશે.
ફ્રોમ વાળા તકીયા