અમદાવાદમાં બોપલ બ્રિજ પર બાઈકચાલકને ડમ્પરે અડફેટે લેતા મોત

બાઈકચાલક બહેનને ત્યાં જમવાનું લેવા જતો હતો ત્યારે અકસ્માત સર્જાયો લોકોએ પકડીને ડમ્પરચાલકને પોલીસના હવાલે કર્યો પોલીસે ડમ્પરચાલક સામે ગુનોં નોંધી તપાસ હાથ ધરી અમદાવાદઃ શહેરમાં રોડ અકસ્માતના બનાવો વધતા જાય છે. ત્યારે બોપલ બ્રિજ પર વધુ એક અકસ્માતનો બનાવ બન્યો છે. પૂરફાટ ઝડપે ડમ્પરચાલકે બાઈકને અડફેટે લેતા બાઈકચાલક યુવાનું મોત નિપજ્યું હતું. આ અકસ્માતના […]

અમદાવાદના સાબરમતીના છારાનગરના રિ-ડેવલપ સામે 49 લોકોની રિટ હાઈકોર્ટે ફગાવી

ઓથોરિટી દ્વારા ઘર ખાલી કરવા રહિશોને નોટિસ આપી છે છારાનગરમાં લોકો 70 વર્ષથી વસવાટ કરતા હોવાની રજુઆત આ વિસ્તારને ઝૂપડપટ્ટી મુક્ત કરવા રિ-ડેવલોપ કરવામાં આવી રહ્યાની સરકારની રજુઆત અમદાવાદઃ શહેરના સાબરમતી વિસ્તારમાં આવેલા છારાનગરને સરકારે રિ-ડેવલોપ કરવાનો નિર્ણય લીધો છે. જેની સામે આ વિસ્તારના 49 રહિશોએ ગુજરાત હાઈકોર્ટમાં રિટ કરી હતી. અરજદારોએ એવી રજુઆત કરી […]

અમદાવાદમાં લો ગાર્ડનનું હેપી સ્ટ્રીટ ફરીથી ધમધમતુ થશે

મ્યુનિએ 36 વેપારીઓને માસિક 15 હજારના ભાડેથી જગ્યા ફાળવી અગાઉ મ્યુનિએ એક લાખ રૂપિયા ભાડુ નક્કી કરતા વિરોધ થયો હતો સ્ટોલધારકોએ હાઈકોર્ટમાં રિટ કરી હતી અમદાવાદઃ શહેરમાં લો ગાર્ડન ખાતે ખાણીપીણીનું બજાર  હેપી સ્ટ્રીટ ફરી ધમધમતુ થશે,  લો ગાર્ડન ખાતે મ્યુનિ. દ્વારા ખાણી-પીણીના સ્ટોલ માટે હેપી સ્ટ્રીટ બનાવી છે, અગાઉ કેટલાક સ્ટોલ ધારકોને જગ્યાઓ ફાળવવામાં […]

ગુજરાતમાં અન્ય રાજ્યોના લાયસન્સ મેળવીને હથિયારો ખરીદનારા વધુ 16 શખસો પકડાયા

ATSએ મુખ્ય આરોપી શોકત અલીને પણ પકડી લીધો 16 આરોપીઓ પાસેથી 15 બંદુકો અને 489 રાઉન્ડ જપ્ત કરાયા નકલી દસ્તાવેજોને આધારે હથિયારો ખરીદનારા કૂલ 40ની ધરપકડ અમદાવાદઃ ગુજરાત પોલીસે રાજ્યના જુદા વિસ્તારોમાં અન્ય રાજ્યોના નકલી દસ્તાવેજો દ્વારા હથિયારોના લાયસન્સ મેળવીને હથિયારો ખરીદવાનું રેકેટ પકડી પાડ્યુ હતું, મણિપુર, નાગાલેન્ડ સહિત નક્સલ પ્રભાવિત રાજ્યોમાં લોકોને સ્વરક્ષણ માટે […]

ભારતની સરખામણીએ પાકિસ્તાન અને બાંગ્લાદેશમાં ગેસ સિલિન્ડરની કિંમત અનેક ગણી વધારે

ભારતમાં ગેસ સિલિન્ડરના ભાવમાં તાજેતરમાં વધારો થયો છે. પરંતુ શું તમે જાણો છો કે પાકિસ્તાન અને બાંગ્લાદેશમાં ગેસ સિલિન્ડરના ભાવ શું છે? ભારતના આ બંને પડોશી દેશમાં ગેસના સિલિન્ડરની કિંમત ભારત કરતા ખુબ ઉંચી છે. પાકિસ્તાનમાં ઉપલબ્ધ સિલિન્ડરની કિંમત ભારત કરતા ચાર ગણી વધારે છે. આર્થિક રીતે નાદાર દેશ પાકિસ્તાનમાં, લોકોને રસોઈ ગેસ માટે લડવું […]

વિશ્વમાં સૌથી વધુ કાર નિકાસ કરતા દેશોમાં ભારતના આ ક્રમે, જાણો…

ઓટોમોબાઈલ ઉદ્યોગ આજે વિશ્વના સૌથી મોટા ઉદ્યોગોમાંનો એક બની ગયો છે, અને ઘણા દેશો તેમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી રહ્યા છે. કાર નિકાસ એટલે કે વિદેશમાં કાર મોકલવાના મામલે ચીન, જર્મની અને જાપાન મોખરે છે. વિશ્વભરમાં ઝડપથી વધતી ઉત્પાદન ક્ષમતા અને ચીની કારની માંગને કારણે, ચીન હવે વિશ્વનો સૌથી મોટો કાર નિકાસકાર દેશ બની ગયો છે. […]

ગુજરાતમાં અસહ્ય તાપમાનને લીધે વીજ વપરાશ વધીને 25000 મેગાવોટને વટાવી ગયો

અપ્રિલ મહિનાના પ્રથ 10 દિવસમાં વીજ વપરાશમાં થયો વધારો મહાનગરોમાં વાતાનુકૂલિત ઉપકરણોને લીધે વીજ વપરાશમાં વધારો માર્ચની તુલનાએ એપ્રિલના પ્રથમ 5 દિવસમાં 2000 મેગાવોટનો વધારો અમદાવાદઃ ગુજરાતમાં છેલ્લા સપ્તાહથી તાપમાનમાં વધારો થતાં વીજળીની માગ વધી હતી. અમદાવાદ સહિત મહાનગરોમાં અને નાન-મોટા શહેરોમાં વાતાનુકૂલિત ઉપકરણોના વપરાશને લીધે વીજળીનો વપરાશ વધ્યો હતો. અને વીજ માગ 25000 મેગાવોટને […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code