નાના બાળકોને મૈખિક સ્વચ્છતાની આદત શીખવાડવી તેમના હેલ્થ માટે ખુબ જરૂરી છે. થોડીક એવી સરળ આદતો વિશે જણાવશું જેથી બાળકોના ચહેરા પર હેલ્દી સ્માઈલ લાવશે.
દિવસમાં બે વાર બ્રશ કરો: સવારે અને સુતા પહેલા બ્રશ કરવાનું ના ભલો, બાળકોને નરમ બ્રશ કરવુ જોઈએ.
બ્રશ કરવાની સાચી રીત: બાળકોને કહો દાંતના દરેક ભાગને સારી રીતે સાફ કરવા જોઈએ અને ઓછામાં ઓછા બે મિનિટ સુધી બ્રશ કરવું જોઈએ.
મીઠાઈ ઓછી ખાઓ: વધારે ખાંડનું પ્રમાણ હોય તેવી વસ્તુઓ ખાવાથી દાંતમાં સડો થવાનું જોખમ ઘટી જાય છે.
સારી ટૂથ પેસ્ટ: બાળક માટે ફ્લોરાઈડ વાળી ટૂથપેસ્ટ પસંદ કરો. તે દાંતને મજબૂત બનાવે છે અને પોલાણથી બચાવે છે અને દાંત હેલ્દી રાખે છે.
રેગ્યુલર ડેંટિસ્ટ ચેકઅપ: દર છ મહિનામાં એક વાર ડેંટિસ્ટ પાસે ચેકઅપ માટે જાઓ.