ગુજરાતમાં રોડ અકસ્માતના બનાવમાં ચિંતાજનક વધારો થતાં માર્ગદર્શિકા જાહેર કરાઈ
ઉનાળાની અસહ્ય ગરમીને લીધે વાહનચાલકોએ પુરતો આરામ અને હાઈડ્રેડ રહેવું જરૂરી વાહનોના ટાયર નબળા હોય તો ત્વરિત બદલી દેવા સીએનજી સંચાલિત વાહનચાલકોએ ગરમીની સીઝનમાં ખાસ તકેદારી રાખવી ગાંઘીનગરઃ ગુજરાતમાં રોડ અકસ્માતના બનાવોમાં ચિંતાજનર વધારો થઈ રહ્યો છે. ઉનાળાની કાળઝાળ ગરમીમાં વાહન અને વાહન ચાલક ખૂબ પ્રભાવિત થાય છે. વાહન ચાલકોએ ઉનાળાની ઋતુમાં પુરતો આરામ અને […]