રસીકરણ મામલે ભારતની સફળતા….યુરોપ, યુએસ અને કેનેડા સમાન એકલા માત્ર ભારત માં થયું રસીકરણ
- રસીકરણ મામલે ભારતે ખાસ સ્થાન પ્રાપ્ત કર્યું
- યુએસ,યુરોપ અને કેનેડા જેવા દેશો સમકક્ષ એતલા માત્ર ભારતમાં રસીકરણ
દિલ્હીઃ- છેલ્લા 2 વર્ષ ઉપરના સમયગાળાથી દેશમાં અને વિશઅવમાં કોરોના મહામારીનો માર જોવા મળી રહ્યો છેૈ,જો કે ભારતે રસીકરણ મામલે તમામ દેશોને પાછળ પછાડ્યા છે,વૈશ્વિક સ્તરે ભારતનું રસી મામલે ખાસ મહત્વ રહ્યું છે ત્યારે હવે વનિશઅવભરમાં રસીકરણ બાબતે ભારતે ખાસ સ્થાન મેળવ્યું છે.
જો ભારતમાં અત્યાર સુધી થયેલા રસીકરણન વાત કરવામાં આવે તો અમેરિકા અને પશ્ચિમી દેશો કરતાં ભારતે રસી વિકસાવવામાં વધુ સમય લીધો હશે, પરંતુ ભારતમાં સમગ્ર યુરોપ, અમેરિકા અને કેનેડા સમાન રસીકરણ થી ચૂક્યું છે.
સત્તાવાર રસીકરણના આંકડાઓ પર એક નજર કરતા માલૂમ પડે છે કે, ભારતમાં કોવિડ રસીના કુલ 196 કરોડ ડોઝ આપવામાં આવ્યા છે, જ્યારે યુરોપમાં 129 કરોડ, અમેરિકામાં 59 કરોડ અને કેનેડામાં લગભગ 80 કરોડ ડોઝ આપવામાં આવ્યા છે.
આ રીતે, એક તરફ, વિશ્વના સૌથી મોટા રસી ઉત્પાદકો અને સપ્લાયર્સ છે, જ્યાં ભારત કરતા પણ પહેલા રસીકરણની શરૂઆત કરવામાં આવી હતી. તે જ સમયે, ભારતે વેક્સિન મૈત્રી હેઠળ વિશ્વના તમામ દેશોને રસીનો પુરવઠો પુરો પાડ્યો છેદેશમાં કોરોનાના વધતા જતા કેસો ફરીવાર ડરવા લાગ્યા છે. 130 દિવસ પછી, દૈનિક ચેપ દર 4 ટકાને વટાવી ગયો છે, જ્યારે સાપ્તાહિક સંક્રમણ દર 2.62 ટકા છે.