Site icon Revoi.in

શું ઠંડીની સિઝનમાં  પણ શેરડીનું સેવન આરોગ્ય માટે ગુણકારી છે ? જાણો શેરડી ખાવાના ફાયદાઓ

Social Share

 

શિયાળામાં આપણે ખોરાકમાં ગોળ ખાવાનું વધુ પસંદ કરીએ છીએ જો કે ગોળ બને તો છે શેરડીમાંથી જેથી તમે શિયાળામાં પણ શેરડી ખઆય શકો છો,ઘણા લોકો માને છે કે છંડીમાં શરેડી ખાવાથઈ શરદી થાય છે પણ જો માપમાં શેરડી ખાવામાં આવે તો તે સ્વાસ્થ્યને ઘણો ફાયદો પહોંચાડે છે.

કારણ કે શેરડીમાં કેલ્શિયમ,પ્રોટીન, ફાઈબર, આર્યન, પોટેશીયમ, વિટામીન B, ઝિંક જેવા મિનરલ્સ અને વિટામીન સમાયેલા હોય છે જે આપણા શરી માટે ખૂબ જ ફાયદા કારક છેશેરડીના રસમાં કોલેસ્ટ્રોલ ઓછું હોય હાર્ટને લગતી સમસ્યાઓમાંથી તે છૂટકારો આપે છે

શેરડીના રસમાં સુક્રોઝ ગ્લુકોઝ હોવાથી શરીરમાં ભરપુર એનર્જી મળી રહે છે.આ સાથે જ શેરડીમાં કેલ્શિયમનું પ્રમાણ પણ હોય છે જે શરીરના હાડકાઓ મજબિત બનાવવામાં મદદ કરે છેશેરડીમાં એન્ટી કાર્સીનોજેનીક એલીમેન્ટ્સ હોય કેન્સર જેવી બીમારીઓથી બચાવવા મદદ કરે છે.

આ સાથે જ શેરડી વાળ અને સ્કિન માટે પણ લાભદાયી સાબિત થાય છે,મોઈશ્ચર બનતા સ્કીન અને વાળને હેલ્થી રાખવામાં મદદરૂપ છે.આ સાથે જ શેરડીમાં આર્યન હોવાથી તે લોહીની કમી પુરી પાડે છે, શેરડીનું સેવન દાંતની તકલીફથી આપણાને બચાવે છે.