- મેકઅપ બ્રસને 3 6 મહિને બદલી નાથોટ
- યૂઝ કર્યા બાદ તેને ગરમ પાણી વડે સાફ કરવાનનું રાખો
ગરમીમાં મેકઅપ કરતા વખતે નાની નાની બાબતોને ધ્યાનમાં લેવી જોઈએ ખાસ કરીને મેકઅપ બ્રશની જો વાત કરીએ તો તેને સહી રીતે ધોવાથી લઈને સાચી રીતે ઇપયોગ કરવો જોઈએ નહી તો તમારી સુંદરતાને ખરાબ કરવાનું કારણ મેકઅપ બ્રેશ બની શકે છે.
મેકઅપ બ્રશને સાફ રાખો
મેકઅપના જે બ્રશ આપણે ઉપયોગ કરીએ છીએ તેને વાંરવાર ધોયા વગર ઉપરયોગ કરી લઈએ છે પરિણામે ચહેરા પર એલર્જી થવાની શક્યતાઓ વધે છે, ત્યારે સૌ પ્રથમ જ્યારે પણ તમે મેકઅપ બ્રશ વડે પ્રોડક્ટ અપ્લાય કરો છો ત્યાર બાદ તમામ બ્રશને નવસેકા ગરમ પાણીમાં 10 થી 15 મિનિટ પલાળી રાખવા ત્યાર બાદ તેમાં પાવડર કે શેમ્પૂ નાખીને તેને બરાબર વોશ કરીને પંખા નીચે સુકવી દેવા .
ફાઉન્ડેશન લગાવવાનું પંચ સાફ રાખવું
મેકઅપનું સ્પંચ જેનાથી આપણે ચહેરા પરા ફાઉન્ડેશન કે પાવડર અપ્લાય કરીએ છીે તેને પમ ખાસ સાફ રાખવું જોઈએ કારણ કે તે સીધેસીધુ ગાલ પર લગાવવાથી એલર્જીની સાથે સાથે ચહેરો પણ બગડવાની શક્યતાઓ છે, જેથી આ પંચને4 થી 5 પાણી વડે ઘોઈને કોરું કરીને એક પ્લાસ્ટિકની બેદમાં મૂકવાની આદત રાખો, બીજી વખત જ્યારે પણ પંચ ઉપયોગમાં લો તો સાફ પંચ ઉપયોગ કરો.
મેકઅપ પ્રોડક્ટને એક્સપાયરી ડેટ આવે એટલે ફેંકી દો
તમારા મેકઅપ જેવા કે ફાઉન્ડેશન, લિપ્સ્ટિક, આીલાઈનર,લીપ ગ્લોઝ, આઈશેડો,આઈ લાઈનર,કાજલ, બ્લશર, ગ્રીટર આ તમામની એક એક્સપાયરી ડેટ હોય છે તે આવે એટલે આ પ્રોડક્ટસને યૂઝ ન કરવી જોઈએ નહી તો તમારી સ્કિન ખરાબ થી શકે છે.