Site icon Revoi.in

હવે અજાણ્યા સ્થાન પર જવા માટે ગૂગલ મેપની જરુર નહી રહે – ઈસરો લાવી રહી છે રસ્તો શોધી આપતી આ ખાસ સ્વદેશી એપ્લિકેશન

Social Share

દિલ્હીઃ-સામાન્ય રીતે આપણએ કોઈ અજાણ્યા રસ્તે જતા હોઈએ છે એટલે ગૂગલ મેપનો સહારો લઈ લેતા હોઈ છે, ગૂગલ મેપ દ્રારા આપણે આપણા સાચા સરનામા પર સરળતાથી પહોંચી જતા હોઈએ છે,  ત્યારે હવે આ ગૂગલ મેપના બદલે આપણાને અક સ્વદેશી એપ્લીકેશન ટૂંક સમયમાં મળી રહેશે.

દેશમાં આ સ્વદેશી નેવિગેશન એપ્લિકેશન ઉપલબ્દ થવાની સાથે સાથે જ મેપિંગ પોર્ટલ અને લોકેશન ડેટા સેવા પણ ઉપલબ્ધ થશે. ઇન્ડિયન સ્પેસ રિચર્ચ ઓર્ગેનાઈઝેશનએ લોકેશન એન્ડ નેવિગેશન ટેકનોલોજી સોલ્યુશન પ્રોવાઈડર મેપ માઈ ઈન્ડિસા સાથે આ મામલે  હીસ્સેદારી કરી છે,આ એપ્લિકેશનમાં ભારત સરકારની માર્ગદર્શિકાના આધારે સરહદી વિસ્તારો પણ જોવા મળશે.

આ સમગ્ર બાબતને લઈને મેપ માઈ ઈન્ડિયાના સીઈઓ એ જણાવ્યું હતું કે, ઇસરો દ્વારા સેટેલાઇટના ફોટો અને તેની માહિતી પ્રાપ્ત કરાવાશે, જ્યારે મેપ માય ઈન્ડિયા  ડિજિટલ સેવાનો લાભ આપશે, આ સાથએ જ આ એપ્લિકેશન આત્મનિર્ભર ભારત અભિયાનમાં એક ખાસ સિદ્ધી પ્રાપ્ત કરશે.

આ બાબાતે તેઓએ વનધુમાં કહ્યું કે યૂઝર્સ એ નેવિગેશન ફેસેલિટી, મેપ અને ભૌગોલિક સેવાઓ માટે બહારની એપ્લિકેશન પર આધારીત રહેવું પડશે નહી, આ એપ્લિકેશન લોંચ થતા જ તમારે ગૂગલ મેપ કે ગૂલલ અર્થની જરુરીયાત રહેશે નહી.

ઈસરોના જણઆવ્યા પ્રમાણે NavIC, Bhuvan જેવી સ્વદેશી સર્વિસની આ એપ્લિકશએનમાં ખાસ મદદ લેવાશે, મદદ લેવામાં આવશે.આ બન્ને ભારતની સ્વદેશી નેવિગેશન સિસ્ટમ છે. જેને ISRO દ્વારા વિકસાવાય છે, માં જેમાં Bhuvan એકજીયો પોર્ટલ છે. જેને ઈસરોએ વિકસિત કરી હતી,

સાહિન-