- ઈસરોએ રોકેટ RH-560 ઈસરોએ કર્યું લોન્ચ
- હવામાં ફેરફારને લઈને અભ્યાસમાં કરશે મદદ
દિલ્હી – ભારતીય અવકાશ સંશોધન કેન્દ્ર એ શ્રીહટેકવોલોડી ક્ષેત્રે અનેક અવનવા પરિવર્તનો લાવી રહ્યું છે, ત્યારે હવે તેમણે વધુ એક સિદ્ધી મેળવી છે.
શ્રી હરિકોટા પરીક્ષણ કેન્દ્ર ખાતેથી ઈસરોએ પોતાનું સાઉન્ડિંગ રોકેટ લોન્ચ કર્યું હતું. આ રોકેટ હવામાં વ્યવહારિક ફેરફાર અને પ્લાઝ્મા ગતિશીલતા પર અભ્યાસની દિશામાંઅનવના પરિમાણ શઓધવામાં મદદરુપ થશે, આ સમગ્ર મામલે ઈસરોએ શુક્રવારે રાતે પોતાના સત્તાવાર ટચ્વિટર એકાઉન્ટ પર માહિતી જારી કરી હતી.
આ ઈસરોના સાઉન્ડિંગ રોકેટની મદદ લઈને વાયુમંડળમાં ઉપસ્થિત તટસ્થ હવાઓમાં ઉંચાઈ પર થનારા અનેક પ્રકારના બદલાવ અને પ્લાઝ્માની ગતિશીલતાની સ્ટડિ કરશે.
આ રોકેટ લોન્ચના ફોટોઝ ઈસરોએ શેર કર્યા છે,ફઓટો સાથે કેપ્શનમાં લખવામાં આવ્યું છે કે, ‘શ્રીહરિકોટા રેન્જ ખાતે આજે ન્યૂટ્રલ વિન્ડ અને પ્લાઝ્મા ડાયનામિક્સમાં એટિટ્યુડિનલ વેરિએશનનો અભ્યાસ કરવા માટે સાઉન્ડિંગ રોકેટ લોન્ચ કરવામાં આવ્યું છે.’
સાહિન-