ITએ નાણાકીય વર્ષ 2024-25 માટે અત્યાર સુધીમાં 13 .57લાખ કરોડ રૂપિયાથી વધુની રકમ પ્રત્યક્ષ કર તરીકે પ્રાપ્ત કરી
નવી દિલ્હીઃ આવકવેરા વિભાગે નાણાકીય વર્ષ 2024-25 માટે અત્યાર સુધીમાં 13 લાખ 57 હજાર કરોડ રૂપિયાથી વધુની રકમ પ્રત્યક્ષ કર તરીકે પ્રાપ્ત કરી છે. તેમાં 7 લાખ કરોડ રૂપિયાથી વધુનો વ્યક્તિગત આવકવેરો અને 6 લાખ કરોડ રૂપિયાથી વધુનો કોર્પોરેટ કરનો સમાવેશ થાય છે.
વિભાગે ગઈકાલ સુધીમાં 2 લાખ 31 હજાર કરોડ રૂપિયાથી વધુના રિફંડ પણ જારી કર્યા છે. ચાલુ નાણાકીય વર્ષમાં ચોખ્ખા પ્રત્યક્ષ કર મેળવવામાં 18 ટકાથી વધુની નોંધપાત્ર વધારો થયો.
tags:
13.57 Lakh Crore amount exceeding Rs. direct tax Aajna Samachar As Breaking News Gujarati By now FY 2024-25 Gujarati Akhbar Gujarati Headlines Gujarati news Gujarati News Channel Gujarati Newspaper Gujarati Report Gujarati samachar it Latest News Gujarati local news Local Samachar Lokpriya Samachar Major NEWS Mota Banav News Article News Blog News in Gujarati News Live News Updates Popular News received Samachar Article Samachar Blog Samachar Live Samachar Samachar Taja Samachar viral news