Site icon Revoi.in

જાણીલો આ પ્રકારના ખોરાકને પચતા લાગે છે સૌથી વધુ સમય, જો તમે પણ ખાય રહ્યા છો આ ખોરક તો ચેતી જો

Social Share

આ ફાસ્ટ લાઈમાં સૌ કોઈ આપણે જે તે આરોગતા થઈ ગયા છે મેંદા વાળી વસ્તુઓ હોય કે ઠંડા પીણા હોય આ તમમા ખોરાક આપણ આરોગ્યને નુકશાન કરે છે જો કે કેટલીક હદે તે આપણા હ્દયને કામ કરતું પણ બંધ કરી દે છે,વધારે પડતું ખરાબ ખાણી પીણીનું સેવમ હ્દય સંબંધીત સમસ્યાઓને નોતરે છે.મેંદાને પચતા ઘણો સમય લાગે છે જેથી તેમાથી બનતી વાનગીઓ આપણું પેટ ખરાબ કરે છે.

શા કરીને ઠંડાપીણા તો જાણે મોજ સાથે પી રહ્યા છે,યુવાઓ તો કુલ  દેખાવા અનેક કોલ્ડડ્રિંકને રોજીંદા જીવવો ભાગ બનાવી રહ્યા છએ જો કે આ પીણાઓ હાર્ટની સમસ્યા નોતરી શકે છે, ફ્રેશ કરવા માટે સોફ્ટ ડ્રિંકનું સેવન કરીએ છીએ, પરંતુ તેમાં સોડાનું પ્રમાણ વધુ હોય છે, જેના કારણે આપણું હૃદય ખૂબ જ પીડાય છે. ત

બીજી તરફ આજના યુવાનો સ્મોક અને દારુ તરફ વળી રહ્યા છે જો કે સિગારેટ અને આલ્કોહોલ આપણા ફેફસાં અને લીવરને નુકસાન પહોંચાડે છે, જે ઘણી હદ સુધી સાચું છે, પરંતુ તે આપણા હૃદયને પણ અસર કરે છે.

આપણા દેશમાં ફૂડ એટલે બસ તેળલો ખોરાક જ્યાં ત્યા રસ્તાઓ પર ડીપ ફ્રાય કરેલી વાનગીઓ મળે છે જો કે આ ખોરાકનો સ્વાદ ભલે ગમે તેટલો સ્વાદિષ્ટ લાગે, તે સ્વાસ્થ્ય માટે બિલકુલ સારું નથી. આના કારણે લોહીમાં ખરાબ કોલેસ્ટ્રોલ વધી જાય છે જેનાથી હાર્ટ એટેકનો ખતરો વધી જાય છે.

આ સાથએ જ વડાપાવ, સમોસા કે બ્રેડમાંથી બનેલી વાનગીઓનું સેવન પણ હ્દયની સમસ્યાને નોતરી શકો છે તેનાથી   હાઈ બ્લડ પ્રેશરની સમસ્યા પણ સર્છેજાય , જે હાર્ટ એટેકનું કારણ બની જાય છે.જેથી મેંદાની વસ્તુઓ ખાવાનું ટાળવું જોઈએ