લોકોની મદદે આવીને રિયલ હિરો બનેલા એક્ટર સોનુ સૂદના ઘરે આઈટીના દરોડા- સોશિયલ મીડિયા પર ફેંસ આવ્યા સપોર્ટમાં, #sonusood ટ્રેન્ડ
- સોનુ સૂદના ઘરે આઈટીના દરોડા પડ્યા
- સોશિયલ મીડિયા પર ફેંસ આવ્યા સપોર્ટમાં
- થોડા દિસો પહેલા સીએમ કેજરીવાલને મળ્યા હતા
મુંબઈઃ- જાણતી એક્ટર સોનુ સૂદ અભિનેતા તરીકે તો લોકોના પ્રિય છે જ પરંતુ જે રીતે કોરોનાકાળમાં લોકડાઉનના સમયે લોકોની મદદ કરીને તે રિયલ હિરો બન્યા છે, ત્યારે વિતેલા દિવસે તેમના ઘરે આઈડીને રેડ પડી હતીત્યારથી સોનુ સૂદના ફેંસ ગુસ્સામાં જોવા મળી રહ્યા છે.
મળતી માહિતી પ્રમાણે સોનૂ સૂદના ઘરે ઈન્ટકમ ટેક્સ વિભાગના અધિકારીઓ સર્વે કરવા આવી પહોચ્યા હતા, રિપોર્ટ પ્રમાણે આઈટી વિભાગને એ જાણવું હતું કે બોલીવુડ અભિનેતા ગેરકાયદેર સંપત્તિ ધરાવે કે નહી,જો કે કહેવામાં આવી રહ્યું છે કે આ કોઈ રેડ નથી અને એક પણ વસ્તુ તેના ઘરેથી જપ્ત પણ કરાઈ નથી.
પરંતુ સોનુ સૂદના ઘરે આઈટી વિભાગના અઘિકારીઓ સર્વે કરવા આવ્યા હોવાની વાત સમાચાર વહેતા જ તેના ફેંસમાં ગુ્સ્સો જોવા મળી રહ્યો છે, #SonuSood સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્વિટર પર ટ્રેન્ડ હાલ થતું જોવા મળી રહ્યું છે.સોનુના ફેંસ આ હેશટેગ પર પોતાની સતત પ્રતિક્રિયા આપી રહ્યા છે. કેટલાક લોકો આ ઘટનાને કળીયુગ સાથે જોડી રહ્યા છે તો કેટલાક લોકો કહી રહ્યા છે કે થોડા દિવસ પહેલા સોનુ સૂદ દિલ્હીના સીએમને મળ્યા તેનું આ પરિણામ છે,તેમ ગણાવી રહ્યા છે.
For IT department now 'survey' is a whole new dimension…
~SG#SonuSood pic.twitter.com/9x5vJPxesz— Zubair (@HayaatZubair) September 15, 2021
#SonuSood
Reel Life Real Life pic.twitter.com/qU6hUGVBiC— बाबा आरामदेव⚽ (@BabaAaramdevp) September 15, 2021
ઉલ્લેખનીય છે કે સોનુ લોકડાઉન દરમિયાન મશિહા બનીને ઉભરી આવ્યો છે જેને લઈને તેને ઘણા એવોર્ડ પણ આપવામાં આવ્યા છે અને તેના ચાહકોનો ખૂબ મોટો વર્ગ છે,.તેના ઘરે પાડવામાં આવેલી રેડથી ચાહકોમાં નારાજગી જોવા મળી રહી છે.જો કે અધિકારીઓ તેને માત્ર સર્વે ગણાવી રહ્યા છે,