- વાળ માટે જાસૂદના ફૂલ વરદાન
- શિયાળામાં જાસૂદના ફૂલોથી વાળની કરો કેર
દરેક સ્ત્રી ઈચ્છે છે કે તે પોતાના વાળને લાંબા કરે અને તેનો કલર કાળો ધટ્ટ બને આ માટે અનેક સ્ત્રીઓ અવનવા નુસ્ખાઓ અપનાવે છે, જાસ્મીનનું હેરઓઈલ આપણે યૂઝ કરતા હોઈએ છીએ પમ જો આપણે સીઘે સીધુ જાસમીનના ફુલ જ વાળ માટે ઉપયોગમાં લઈએ તો તેનો ફાયદો બે ગણો થાય છે.જાસુદ અનેક ઓષધિય ગુણોથી સભર હોય છે જે વાળ માટે ઉત્તમ માનવામાં આવે છે.
જાસૂદના ફૂલ વાળ માટે જૂદી જૂદી રિતે ઉપયોગી જાણો
વાળને મજબૂત બનાવે છે
જાસુદનું તેલ વાળને મજબૂત બનાવે છે ,જો વાળ ખરતા હોય તો જાસુદનું તેલ સતત એક મહિના સુધી વાપરવામાં આવે તો તમારા ખરતા વાળ અટકે છે,જો સાદા કોરપેરમાં તમે જાસુદના પાન ઉકાળી લેશઓ તો સાપ આઈલ પણ જાસુદ વાળું બની જાય છે.
જાસૂદ વાળને પોષણ આપે છે
જાસુદના ફુલમાં પોષણની માત્રા સમાયેલી હોય છે વાળ જો રુસ્ક થઈ ગયા હોય તો તેના ઓઈલથી વાળને પોષણ યુક્ત બનાવી શકાય છે.વાળને મૂળમાંથી મજબૂત બનાવવા માટે જાસુદ ઓીલનો ઉપયોગ કરવો જોઈએ.
ખોળોમાંથી છૂટકારો આપે છે જાસુદ
જાસુદના ફુલના પાનની પેસ્ટ બાનાવીને વાળમાં લગાવાથી ખોળો દૂર થાય છે. આ સાથે જ વાળશ કાળા ઘટ્ટ બને છે
બે મો વાળા વાળ થાય છે દૂર
જાસૂદના પાનને સાદા કોપરેલમાં ઉકાળી તે કોપરેલનો ઉપયોગ કરવાથી બે મો વાળા વાળમાંથી પણ છૂટકારો મળે છે
જાસુદનું ઓઈલ બનાવવા મા ટે100 ગ્રામ નારિયેળના તેલમાં 50 ગ્રામ જાસુદના ફુલ અને 50 ગ્રામ જાસુદના પાન નાકીને 2 થી 4 મિનિટ ઉકાળઈ લો ઠંડૂ થયા બાદ એક બોટલમાં ભરીલો