અમદાવાદના શાહીબાગમાં કાર ડિવાઈડર કૂદીને રિક્ષા સાથે અથડાયા બાદ આગ લાગી

અકસ્માત બાદ કારમાં આગ લાગતા બળીને ખાક કારમાં બેઠેલા ત્રણ જણા અને રિક્ષામાં પ્રવાસ કરતા બેને ઈજા પોલીસે ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી અમદાવાદઃ શહેરના અકસ્માતના બનાવો વધતા જાય છે. જેમાં ગત રાતના સમયે શાહીબાગ ડફનાળા પાસે કારના ચાલકે સ્ટિયરિંગ પરનો કાબુ ગુમાવતા કાર ડિવાઈડર કૂદીને રિક્ષા સાથે અથડાઈ હતી. ત્યારબાદ કારમાં આગ લાગતા […]

અમદાવાદનું માણેકચોક ખાણી-પીણી બજાર કાલે સોમવારથી ફરી ધમધમશે

માણેકચોકમાં વર્ષો જુની ડ્રેનેજ લાઈન બદલવા ખાણીપીણી બજાર બંધ કરાયુ હતું ખાણીપીણીના વેપારીઓએ ફરી તૈયારીઓ શરૂ કરી દીધી રાત્રી બજારનો નજારો માણવા શહેરીજનો ઉમટી પડશે અમદાવાદઃ શહેરના માણેકચોક ખાણીપીણી બજારને ડ્રેનેજ લાઈનની કામગીરીને લીધે બંધ કરવામાં આવ્યું હતું. હવે ડ્રેનેજલાઈનની કામગીરી પૂર્ણ થઈ જતાં કાલે સોમવારથી ફરી માણેકચોક રાત્રી ખાણીપીણી બજાર ધમધમતુ થઈ જશે. ખાણીપીણીના […]

ગુજરાતભરમાં રામ નવમી પર્વની આનંદોલ્લાસ સાથે ઊજવણી, મહાનગરોમાં શોભાયાત્રા નીકળી

અમદાવાદમાં શોભાયાત્રામાં લવ જેહાદનો ફ્લોટ પોલીસે દૂર કરાવ્યો રાજકોટમાં રાધેશ્યામ ગૌ શાળા સહયોગથી શોભાયાત્રા નીકળી વહેલી સવારથી દર્શન માટે મંદિરોમાં ભાવિકોની ભીડ જામી અમદાવાદઃ ગુજરાભરમાં આજે રામનવમીનું પર્વ ભારે આનંદોલ્લાસ સાથે ઊજવાયુ હતુ. અમદાવાદ, રાજકોટ, સુરત સહિત મહાનગરોમાં વિશ્વ હિન્દુ પરિષદ અને અન્ય સંસ્થાઓ દ્વારા યોજાયેલી શોભાયાત્રામાં અનેક ભાવિકો જોડાયા હતા. આજે સવારથી તમામ મંદિરોમાં […]

કાલે વિશ્વ આરોગ્ય દિન, લોકોની આરોગ્ય સુખાકારી માટે બજેટમાં 23000 કરોડનો વધારો

ગુજરાતમાં વિવિધ સ્થળોએ નવી ન્યુરોલોજીકલ સાયન્સ સંસ્થા કાર્યરત થશે જાન્યુઆરી-2025 સુધીમાં PHC ખાતે 1.44 કરોડ, CHC દ્વારા 1.31 કરોડ દર્દીઓને સારવાર,   ગુજરાત ટીબી નિર્મુલન કામગીરીમાં અગ્રેસર ગાંધીનગરઃ કાલે તા. 7મી એપ્રિલના રોજ વિશ્વ આરોગ્ય દિન છે. ત્યારે ગુજરાતમાં પણ આરોગ્ય વિભાગ દ્વારા આરોગ્ય દિનની ઊજવણી કરવામાં આવશે. રાજ્યના પ્રત્યેક નાગરિકને સર્વશ્રેષ્ઠ આરોગ્ય સુવિધાઓ પુરી પાડવાના સંકલ્પ સાથે […]

અમદાવાદમાં અસહ્ય તાપમાન સામે AMCનો એક્શનપ્લાન નિષ્ફળ

બપોરના ટાણે મોટાભાગના રસ્તાઓ પર સિગ્લનો ચાલુ હોય છે એએમટીએસ, બીઆરટીએસ સ્ટેન્ડ પર ઠંડા પાણીના વ્યવસ્થા નથી શહેરના ક્રોસ રોડ પર ગ્રીન નેટ લાગાવાઈ નથી ફુવારા પણ બંધ હાલતમાં છે અમદાવાદઃ શહેરમાં તાપમાનનો પારો 41 ડિગ્રીને વટાવી ગયો છે. ને હવામાન વિભાગે બે દિવસમાં તાપમાનનો પારો 43 ડિગ્રી પહોંચવાની આગાહી કરી છે. ત્યારે તાપમાનમાં શહેરીજનોને […]

આઈફોનથી લઈને સોના સુધીની વસ્તુઓ ભારતની સરખામણીએ દુબઈમાં સસ્તી કેમ છે? જાણો…

દુબઈની ગણતરી વિશ્વના શ્રેષ્ઠ શોપિંગ સ્થળોમાં થાય છે. દુનિયાભરના લોકો આ સ્થળની મુલાકાત લેવા અને ખરીદી કરવા માટે આવે છે. આ શહેર ખરીદદારો માટે સ્વર્ગથી ઓછું નથી. અહીં લક્ઝરી અને બ્રાન્ડેડ વસ્તુઓ ભારત કરતાં સસ્તી મળે છે. આ જ કારણ છે કે ભારત સહિત ઘણા દેશો અહીંથી ખરીદી કરવા માટે ઉત્સાહિત છે. દુબઈને સોનાનું શહેર […]

ભારતમાં 22 લાખ કુશળ ડ્રાઇવરોની અછત : નીતિન ગડકરી

કેન્દ્રીય માર્ગ પરિવહન મંત્રી નીતિન ગડકરીએ લોકસભામાં જણાવ્યું હતું કે ભારતમાં 22 લાખ કુશળ ડ્રાઇવરોની ભારે અછત છે. તેમણે કહ્યું કે, ડ્રાઇવરો માટે યોગ્ય તાલીમ સુવિધાઓના અભાવે માર્ગ અકસ્માતોની સંખ્યા વધી રહી છે. લોકસભામાં પ્રશ્નકાળ દરમિયાન, ગડકરીએ જણાવ્યું હતું કે કેન્દ્રએ ડ્રાઇવરો માટે તાલીમ સંસ્થાઓ સ્થાપવા માટે 4,500 કરોડ રૂપિયાની યોજના શરૂ કરી છે. જે […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code