Site icon Revoi.in

માં લક્ષ્મીજીના આ આઠ નામના જપ માત્રથી થશે ફાયદો

Social Share

ધાર્મિક ગ્રંથોમાં માતા લક્ષ્મીના 8 સ્વરૂપોનો ઉલ્લેખ છે, જે અષ્ટ લક્ષ્મી તરીકે ઓળખાય છે. આ આઠ નામોનો જાપ કરવાથી માતા લક્ષ્મી હંમેશા પોતાના ભક્તો પર પ્રસન્ન રહે છે.

માં લક્ષ્મીના પહેલા સ્વરૂપનું નામ આદ્ય લક્ષ્મી છે. માં લક્ષ્મીના બીજા સ્વરૂપનું નામ ધન લક્ષ્મી છે. માં લક્ષ્મીના ત્રીજા સ્વરૂપનું નામ ધાન્ય લક્ષ્મી છે. માં લક્ષ્મીના ચોથા સ્વરૂપનું નામ સંતાન લક્ષ્મી કહેવામાં આવે છે. માં લક્ષ્મીના પાંચમાં સ્વરૂપનું નામ ગજ લક્ષ્મી છે. માં લક્ષ્મીના છઠ્ઠા સ્વરૂપનું નામ વીર લક્ષ્મી છે. માં લક્ષ્મીના સાતમાં સ્વરૂપનું નામ જય લક્ષ્મી છે. માં લક્ષ્મીના આઠમાં સ્વરૂપનું નામ વિદ્યા લક્ષ્મી છે.