ઝાકિર નાઈકને હોસ્ટ કરવા બદલ ભારતે પાકિસ્તાનને ફટકાર લગાવી

ભારતે ઈસ્લામિક ઉપદેશક ઝાકિર નાઈક પ્રત્યે પાકિસ્તાનના નરમ વલણ અને આતિથ્ય પર ચિંતા વ્યક્ત કરી છે. વિદેશ મંત્રાલય (MEA)ના પ્રવક્તા રણધીર જયસ્વાલે કહ્યું કે વોન્ટેડ વ્યક્તિનું સમર્થન બધું જ કહે છે. તેણે એ પણ ઉલ્લેખ કર્યો કે કેવી રીતે વોન્ટેડ વ્યક્તિને હોસ્ટ કરવી, તેને આશ્રય આપવો, પાકિસ્તાનનું વલણ સ્પષ્ટ કરે છે, ખાસ કરીને જ્યારે આવી […]

ભારતના વિકાસદરમાં 100 ટકા વૃદ્ધિએ દુનિયાને ચોંકાવ્યાં, અમિત માલવીયાએ કર્યો દાવો

નવી દિલ્હીઃ ભારતે છેલ્લા દાયકામાં પોતાની અર્થવ્યવસ્થા બમણી કરીને દુનિયાને આશ્ચર્યચકિત કરી દીધી છે. IMFના તાજેતરના ડેટા અનુસાર, 2015માં ભારતનો GDP 2.1 ટ્રિલિયન ડોલર હતો, જે 2025 સુધીમાં વધીને 4.3 ટ્રિલિયન ડોલર થવાનો અંદાજ છે. આ 105 % નો વિકાસ દર દર્શાવે છે, જે અમેરિકા (66 %) અને ચીન (76 %) જેવા વૈશ્વિક દિગ્ગજો કરતા […]

બિહાર સ્થાપના દિવસ: પીએમ મોદી અને રાષ્ટ્રપતિ મુર્મુએ બિહારના લોકોને શુભેચ્છા પાઠવી

નવી દિલ્હી: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ શનિવારે ‘બિહાર દિવસ’ નિમિત્તે લોકોને શુભેચ્છા પાઠવી હતી અને કહ્યું હતું કે ભારતીય પરંપરાઓ અને સંસ્કૃતિના કેન્દ્ર એવા રાજ્યના સર્વાંગી વિકાસ માટે કોઈ કસર છોડવામાં આવશે નહીં. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘X’ પર એક પોસ્ટમાં, પીએમ મોદીએ બિહારને નાયકો અને મહાન વ્યક્તિત્વોની પવિત્ર ભૂમિ ગણાવી હતી. તેમણે કહ્યું હતું કે, “વીર […]

ગુજરાતમાં 2900 ગામમાં ઘન કચરાનું ડોર ટૂ ડોર એકત્રીકરણ કરી નિકાલ કરાશે

ગાંધીનગરઃ 10 હજારથી વધુ વસ્તી ધરાવતા ગામ સાથે અન્ય ગામોને સાંકળી ક્લસ્ટર બનાવીને માળખાકીય સુવિધા વિકસાવાશે. વિધાનસભામાં પંચાયત રાજ્યમંત્રી બચુભાઇ ખાબડે જણાવ્યું કે નગરપાલિકાની નજીકના વિસ્તારમાં આવતા રાજયના કુલ 2 હજાર 900 ગામોમાં ઘન કચરાનું ડોર ટૂ ડોર એકત્રીકરણ કરી નિકાલ કરાશે. અત્યાર સુધીમાં મંજૂર કરવામાં આવેલ 3 હજાર 189 ગ્રામ પંચાયત ઘર પૈકી, 2 […]

ગુજરાતમાં છેલ્લા 10 વર્ષમાં 23000 લોકોએ પાસપોર્ટ સરન્ડર કરી ભારતીય નાગરિકતા છોડી

વર્ષ 2023ની તુલનાએ 2024માં દેશની નાગરિકતા છોડનારાઓમાં ઘટાડો દેશની નાગરિકતા છોડવામાં ગુજરાત ત્રીજાક્રમે વિદેશમાં સારીરીતે સેટલ થતાં લોકો ભારતની નાગરિકતા છોડી રહ્યા છે અમદાવાદઃ ગુજરાતમાં અનેક યુવાનો અમેરિકા, કેનેડા, જર્મની, ઓસ્ટેલિયા, યુકે સહિત વિવિધ દેશોમાં અભ્યાસ માટે જઈને ત્યાજ નોકરી મેળવીને સ્થાયી થઈ રહ્યા છે. તદઉપરાંત અન્ય લોકોને ગ્રીનકાર્ડ કે પીઆર મળે એટલે નોકરી-ધંધામાં વિદેશમાં […]

ગુજરાતમાં ફરી હવામાનમાં પલટો, કચ્છમાં અમી છાંટણા સાથે વાદળછાંયુ વાતાવરણ

ગુજરાતમાં બે ઋતુનો અનુભવ, રાતે ઠંડી અને બપોરે ગરમી ભૂજ અને નખત્રાણા વિસ્તારમાં વરસાદના છાંટણાથી રોડ-રસ્તા ભીંજાયા હવામાન વિભાગ કહે છે, હવે કાલથી તાપમાનમાં વધારો થશે રાજકોટઃ ઉનાળાના પ્રારંભથી કાળઝાળ ગરમીનો અનુભવ થયા બાદ છેલ્લા કેટલાક દિવસથી તાપમાનમાં ઘટાડો નોંધાયો હતો. અને રાજ્યના હવામાન વિભાગે તાપમાન વધવાની શક્યતા વ્યક્ત કરી હતી ત્યાં જ ગઈકાલ રાતથી […]

ગુજરાતના ગ્રામ્ય વિસ્તારોમાં વધુ 34 પ્રાથમિક આરોગ્ય કેન્દ્રોને મંજુરી અપાઈ

રાજ્યના આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે ટ્વીટ કરીને આપી માહિતી 21 જિલ્લામાં નવા 34 પ્રા. આરોગ્ય કેન્દ્રોથી ગ્રામીણ લોકોને લાભ મળશે રાજ્યમાં હાલ 1499 પ્રા આરોગ્ય કેન્દ્રો કાર્યરત છે ગાંધીનગરઃ રાજ્યના ગ્રામીણ વિસ્તારમાં લોકોને આરોગ્યની સુવિધા મળી રહે તે માટે રાજ્ય સરકારે જુદા જુદા ગામડાંઓમાં 34 નવા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રને મંજુરી આપવામાં આવી છે. આ માહિતી […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code