- દેશ વિદેશના પ્રવાસીઓનું આકર્ષણનું કેન્દ્ર કાશ્મીર
- દિવસે દિવસે વધતી જઈ રહી છે લોકપ્રિયતા
શ્રીનગરઃ- જમ્મુ કાશ્મીર ભારતની જન્નત ગણાય છે અહી માત્ર દેશમાંથી જ નહી વિદેશમાંથી પણ પ્રવાસીઓ આવતા હોય છે આ સહીત જ્યારથી કલમ 370 અસરહીન થઈ છે ત્યારથી પીએમ મોદીના અથાગ પ્ર.ત્નોથી કાશ્મીરમાં આતંકી પ્રવૃત્તિઓ પણ ઘટીને જેને લઈને લોકોનો વિશ્વસ હવે વધ્યો છે અને એજ કારણ કે છે કાશ્મીર હવે પ્રવાસીઓના આકર્ષણનું પ્રથમ સ્થાન બનતું જઈ રહ્યું છે.
હવે આ કેન્દ્રશાસિત પ્રદેશ દેશના મનપસંદ પ્રવાસન સ્થળોમાંનું એક બની રહ્યું છે. પ્રવાસન વિભાગના સચિવ આબિદ રશીદ શાહે આ બાબતે જાણ કારી શેર કરી હતી અને જણાવ્યું હતું કે, ગયા વર્ષ કરતાં આ વર્ષે વધુ પ્રવાસીઓનો અહી ઘસાવો વધ્યો છે.
પ્આરાપ્વ્યાત વિગત પ્રમાણે એ વાત નોટ થી છે કે તમામ સ્થાનિક અને વિદેશી પ્રવાસીઓ જમ્મુ અને કાશ્મીરની સારી યાદો લઈને પરત ફરી રહ્યા છે પહેલા અહી આવતા લોકોમાં એક ભય અને ડર જોવા મળતો જો કે હવે અહી લોકો હર્ષોલ્લાસ સાથે આવીને સારી યાદો લઈને પરત જઈ રહ્યા છએવિતેલા વર્ષની સરખામણીમાં આ વર્ષ દરમિયાન પ્રવાસીઓની સંખ્યા વધી છે.
અહી પહાડો બરફની ચાદરમાં લપેટાય છે ત્યારે જન્નતમાં આવ્યા હોવાની અનુભુતિ થાય છે. આ સાથે જ કુદરતી સાનિધ્યમાં વદેતી નહીઓ પ્રવાસને વધુ યાદગાર બનાવે છએ તો અહી આવ્લો ટ્યૂલિપ ગાર્ડન પણ પ્રવાસીઓને મંત્રમૃગ્ઘ કરે છે.
અહી પ્રવાસી સીઝન શરૂ થાય તે પહેલા જ ઘાટીઓની મુલાકાતીઓની સંખ્યા વધે છે. આ સાથે જ અ સમય બાદ “દર મહિને પ્રવાસીઓની સંખ્યા વધી રહી છે. પ્રથમ ચાર મહિનામાં તે લગભગ છ લાખ સુધી પહોંચી ગઈ છે જે એક રેકોર્ડ બનાવે છે.હવે માત્ર ફરવા ની સાથએ સાથએ હનિમૂન પર કલપ અહીં આવી રહ્યા છે લોકોની પહેલી પંસદ હવે શિમલા મનાલીની જેમ કાશ્મીર બની રહ્યું છે.અહી ટ્રેકિંગની મજા લેનારા લોકોની પણ સંખ્યા વધી રહી છે.