પાકિસ્તાન અન્ય દેશોના મારફતે રિપેકેજિંગ કરી ભારતમાં કરી રહ્યું છે ઘૂસણખોરી

જમ્મુ અને કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલા બાદ, ભારત સતત કાર્યવાહી કરીને પાકિસ્તાનને જવાબ આપી રહ્યું છે. પાકિસ્તાન માટે હવાઈ ક્ષેત્ર બંધ કરવા, સિંધુ જળ સંધિ રદ કરવા, સાર્ક વિઝા રદ કરવા અને વેપાર બંધ કરવા જેવા ભારતના કઠિન પગલાંએ પાકિસ્તાનને સંપૂર્ણપણે તોડી નાખ્યું છે આવી સ્થિતિમાં, પાકિસ્તાન હવે ભૂખમરાથી બચવા માટે ચાલાક યુક્તિઓનો આશરો […]

અમદાવાદમાં મકરબા મેઇન રોડ પર ભૂવો પડતા રિક્ષા ભૂવામાં ઘૂંસી ગઈ

ભરઉનાળે રોડ પર મોટો ભૂવો પડ્યો ભૂવામાં રિક્ષા પડતા રિક્ષાચાલકને ઈજા મેઈનરોડ પર ભૂવો પડતા ટ્રાફિકજામ સર્જાયો અમદાવાદઃ શહેરના મકરબા વિસ્તારમાં મેઊન રોડ પર ભર ઉનાળે મોટો ભૂવો પડતા ભૂવામાં રિક્ષા ખાબકી હતી. અને રિક્ષાચાલકને ઈજાઓ થતાં સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે. વિકાસના બણગા ફુંકતી મ્યુનિ.કોર્પોરેશનનો વિકાસ કેટલો તકલાદી છે, એની પોલ ખૂલી ગઈ […]

ગુજરાતમાં વેસાઇડ એમેનિટીઝથી હાઇવે ઇન્ફ્રાસ્ટ્રક્ચર બનશે વધુ સુવિધાજનક

ગુજરાતમાં56 વેસાઇડ એમેનિટીઝને મંજૂરી મોટા હાઇવે પર દર 40-60 કિ.મીના અંતરે એમેનિટીઝ બનશે એમેનિટીઝમાં રેસ્ટરૂમ, ચાર્જિંગ સ્ટેશન, પાર્કિંગ અને ખાણીપીણીની સુવિધા રહેશે ગાંધીનગરઃ દેશના નેશનલ હાઇવે તેમજ વિવિધ એક્સપ્રેસ વે પર ઇન્ફ્રાસ્ટ્રક્ચરને મજબૂત બનાવીને નાગરિકોની સુવિધાઓમાં વધારો કરવા માટે કેન્દ્ર સરકારે વધુ એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. કેન્દ્રીય માર્ગ પરિવહન અને ધોરીમાર્ગ મંત્રી નીતિન ગડકરીએ રાજ્યસભામાં જણાવ્યુ હતું કે દેશના અલગ […]

અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં દારૂની પરમિટ માટે છેલ્લા 3 વર્ષમાં 9000 લોકોએ અરજી કરી

દવાના નામે દારૂની પરમિટ લેવા ધસારો છેલ્લા 4 મહિનામાં 221 લોકોએ દારૂની પરમિટ માગી દારૂની પ્રત્યેક અરજીદીઠ રૂપિયા 20 હજારનો ચાર્જ લેવામાં આવે છે અમદાવાદઃ રાજ્યમાં અનેક લોકો દારૂની પરમિટ માટે અરજીઓ કરી રહ્યા છે. મેડિકલ સર્ટીને આધારે સરકાર દ્વારા દારૂની પરમીટ આપવામાં આવતી હોય છે. અમદાવાદમાં અસારવામાં આવેલી સિવિલ હોસ્પિટલને દારૂની પરમિટ મેળવવા તબીબી […]

ગુજરાતના 19 એરપોર્ટ પર એક વર્ષમાં કુલ 1.70 કરોડથી વધુ પ્રવાસીઓ નોંધાયા

ગુજરાતમાં ચાર આંતરરાષ્ટ્રીય અને 15 ડોમેસ્ટિક એમ કુલ 19 એરપોર્ટ કાર્યરત તબીબી હેતુસર કુલ 58 એર-એમ્બ્યુલન્સ ફ્લાઇટ ઓપરેટ થઈ મહેસાણા એરસ્ટ્રીપ ખાતે તાલીમ બાદ 155 યુવાનોએ કોમર્શિયલ પાયલટનું લાયસન્સ મેળવ્યું ગાંધીનગરઃ રાજ્યમાં સૌપ્રથમ વર્ષ 1973થી શેરડી, કપાસ જેવા વિવિધ પાક પર હેલિકોપ્ટર-ફિક્સ્ડ વિંગ એરક્રાફ્ટ દ્વારા હવાઈ છંટકાવની સાથે વિમાન દ્વારા ક્લાઉડ સીડિંગ કામગીરીનો પ્રારંભ કરવામાં આવ્યો […]

પાકિસ્તાને LoC પર સતત 11મા દિવસે સીઝફાયરનું કર્યું ઉલ્લંઘન, ભારતે આવ્યો વળતો જવાબ

નવી દિલ્હીઃ પાકિસ્તાને ફરી સીઝફાયરનું ઉલ્લંઘન કર્યું છે. રાજૌરી, મેંઢર, નૌશેરા, સુંદરબની અને અખનૂરમાં પાકિસ્તાન તરફથી ગોળીબાર કરવામાં આવ્યો હતો. સાથે જ કુપવાડા, બારામુલા અને પુંછમાં પણ સીઝફાયરનું ઉલ્લંઘન કરવામાં આવ્યું હતું…જેનો ભારતીય સેનાએ જડબાતોડ જવાબ આપ્યો હતો…ઉલ્લેખનીય છે કે, 22 એપ્રિલે પહલગામમાં પ્રવાસીઓ પર થયેલા આતંકવાદી હુમલા બાદ ભારત તરફથી લેવામાં આવેલા કડક પગલાઓને […]

આજે ભારત 2036માં આપણા દેશમાં ઓલિમ્પિક લાવવાના પ્રયાસો કરી રહ્યું છે: પ્રધાનમંત્રી

નવી દિલ્હીઃ પ્રધાનમંત્રીએ વિડિયો કોન્ફરન્સિંગના માધ્યમથી 7માં ખેલો ઇન્ડિયા યુથ ગેમ્સના ઉદ્ઘાટન સમારોહમાં જણાવ્યું હતું કે, ખેલો ઇન્ડિયા યુથ ગેમ્સ દરમિયાન, બિહારના ઘણા શહેરોમાં સ્પર્ધાઓ યોજાશે. પટનાથી રાજગીર, ગયાથી ભાગલપુર અને બેગુસરાય સુધી, આગામી દિવસોમાં છ હજારથી વધુ યુવા રમતવીરો છ હજારથી વધુ સપનાઓ અને સંકલ્પો સાથે બિહારની આ પવિત્ર ભૂમિ પર ધ્વજ ફરકાવશે. હું […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code