1. Home
  2. ગુજરાતી
  3. નવરાત્રીમાં ગરબે ઘુમ્યા બાદ મેકઅપ રિમૂવ કરવાની રાખો આદત, આ રીતે મેકઅપ રિમૂવ કરવાથી નહી બગડે તમારી સ્કિન
નવરાત્રીમાં ગરબે ઘુમ્યા બાદ મેકઅપ રિમૂવ કરવાની રાખો આદત, આ રીતે મેકઅપ રિમૂવ કરવાથી નહી બગડે તમારી સ્કિન

નવરાત્રીમાં ગરબે ઘુમ્યા બાદ મેકઅપ રિમૂવ કરવાની રાખો આદત, આ રીતે મેકઅપ રિમૂવ કરવાથી નહી બગડે તમારી સ્કિન

0
Social Share

 

હાલ નવરાત્રી ચાલી રહી છએ દરેક સ્ત્રીઓ કે યુવતીઓ ગરબે ઘુમવા જાય એટલે મેકઅપ કરીને જાય છે  જો કે મેકઅપ કર્યા બાદ રાત્રે જ્યારે લેટ લેટ ઘરે આવીયે છીએ ત્યારે કંટાળઈને મેકઅપ કાઢ્યા વિના જ સુઈ જઈએ છીે જો કે આ આદત તમારા ચહેરાને ડલ પાડી ષકે છે તનમારી ત્વચાને નુકશાન પહોંચાડે છે. સામાન્ય રીતે આપણે બેસ્ટ મેકઅપ કરવાનો પ્રયોસ કરીએ છીએ જો કે મેકઅપ કરવો એજ રીતે તેને નીકાળવાની રીત પણ મહત્વની હોય છે જો તમે આડેધડ મેકઅપ રિમૂવ કરશો તો તોમારા ચહેરાની સુંદરતા બગડી શકે છે.જેથી કેટલીક ટિપ્સને અનુસરીને તમારે મેકઅપ રાત્રે જ રિમૂવ કરીને સુવું જોઈએ

મેકઅપ કરવાથી પહેલા ચેહરા પર આઈસ કયૂબથી મસાજ કરવાનું રાખો જેથી મેકઅપ લોંગ ટાઈમ સુધી ચકી રહે.ગરબામાં નવ  દિવસ સુધી હેવી મેકઅપ કરવનાનું રાખો હેવી મતલબ સારી પ્રોડક્ટ, જે લોંગ ટાઈમ સુઘી રહી શકે, અને વોટર પ્રૂફ પણ હોય

મેકઅપની દરેક વસ્તુઓ સારી વાપરવી જેથી ચેહરા પર ખીલ રેશસ અને બીજા સમસ્યાન થાય અને જો સસ્તો ખરાબ મેકઅપ વાપરશો તો તમારા નવ દિવસ યકરાબ થી શકે છે, ચહેરો ખરાબ થતા આપણી સુંદરતાની સમસ્યાઓ વધે છે.

મેકઅપ રિમૂવ કરીને ચહેરા પર બને ત્યા સુધી એલોવેરા જલ, મલાઈ બેસનનું ફેસપેક અથવા તો મધ અને હરદળનો ફેસપેક લગાવવુું રાખો જેનાથી મેકઅપ વાળી ત્વચા મુલાયમ બનશે અને ખરાબ પણ નહી થાય.આ

ઈલાઈનર માટે આંખો પર શાક કાકડીને ક્રશ કરીને મસાજ કરવાનું રાખો.મેકઅપની સાઈડ ઈફ્કેટછી આંખોને બાચચા માટે સુતા વખતે 10 મિનિટ કાકડી અથવા બચાકાની સ્લાઈસ આંખો પર રાખો

મેકઅપ રિમૂવ કરતા વખતે મોશ્વચોરાઈઝરનો  ઉપયોગ ચોક્કસ કરવો જેથી ત્વચા ખરાબ નહી થાય,દરોરજ મેકઅપ રિમૂવ કરીને ચહેરા પર 3 થી 5 મિનિટ નેચરલ સ્ક્રબ જેમ કે ચોખાનો લોટ, વૃ઼ાળનું સ્ક્રબ, બાજરીના લોટથી ચેહરા પર સ્ક્રબ કરો, આમ કરવાથઈ સ્ક્રિન ખરાબ થતી નથી.

જો તમે ઈચ્છો તો મેકઅપ રિમૂવ કર્યા બાદ ઠંડી મલાી વડે મસાજ કરી શકો છો જેનાથઈ મેકઅપ લગાવાના કારણે સ્કિન ડેમેજ થઈ હોય તો તે સારી રહે છે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code