શિયાળામાં સનસ્ક્રિન ક્રિમ લગાવતા પહેલા આટલી બાબતો ધ્યાનમાં રાખો, નહી તો સ્કિન પડી જશે બ્લેક
હાલ શિયાળો ચાલી રહ્યો છે ત્યારે ઠંડી હવાની સાથે સુર્યનો તડકો પણ એટલો જ બહાર જતા હોઈ ત્યારે સ્કિનને અસર કરે છે,જેને લઈને અનેક લોકો સનસ્ક્રિનનો ઉપયોગ કરે છે. શિયાળામાં ત્વચાનું ધ્યાન રાખવા માટે અનેક પ્રકારના પ્રયાસ કરતા હોય છે. આ માટે જે લોકો સનસ્ક્રીન ક્રિમનો ઉપયોગ કરતા જો કે શિયાળામાં આ ક્રિમ તમારી ત્વચાને તડકામાંથી બચાવે છે તો સાથે જ તે સ્કિનને વધુ ડલ પણ કરે છs જેનથી ત્વાચાના કેટલાક ભાગો પર તેને લગાવાનું ટાળવું જોઈએ.
આપણે દરેક લોકો ચહેરા પર સનસ્ક્રીન ક્રિમ લગાવીએ છીએ, પરંતુ તેને હોઠ પર તો તેને ક્યારેય અપ્લાય ન જ કરવી જોઈએ તે હોઠની સ્કિનને રફ બનાવે છે અને ડલ કરી દે છે.
આ સાથે જ આંખોમાં સનસ્ક્રિન ક્રિમ લાગવાથી ડરતા હોય છે, દરેક વ્યક્તિ વિચારે છે કે તેનાથી આંખોને નુકસાન થાય છે અને તેથી તેને પોપચા પર પણ ન લગાવો. તેનાથઈ આંખમાં એલર્જી અને પાપળની સ્કિન કાળઈ થવાની શક્યતાઓ વધે છે.
શિયાળાની શરૂઆત થતાં જ સૌથી વધુ અસર સ્કિન પર જોવા મળે છે. તો ત્વચા ડ્રાય થઇ જાય છે. હવામાં ભેજ ન હોવાને કારણે ત્વચામાં પણ ભેજ ઓછો થઇ જાય છે. તેથી ત્વચા ડ્રાય ન થાય તેનું ખાસ ધ્યાન રાખવું જોઇએ