Site icon Revoi.in

શિયાળામાં મોજા પહેરતા વખતે આ બાબતોનું રાખો ધ્યાન , નહીં તો થઈ શકે ફન્ગલ ઇન્ફેકશન

Social Share

 

સામાન્ય રીતે આપણે શૂઝ પહેરતા હોઈએ એટલે મોજા  પહેરવાની ટેવ રાખીએ છીએ,  જો કે હાલ શિયાળાની સિઝન ચાલી રહી છે જો આવી સ્થિતિમાં તમે ઘરની બહાર નીકળ્યા હોવ આટલે મોજા પર્યજ હશે ,

 

જોકે મોજા પહરવા પણ જોઈએ જેનાથી ઠંડીથી રક્ષણ મળી શકે  પરંતુ કોઈ પણ રીતે મોજા માં પાણી ના લાગે તેનું ધ્યાન રાખવું જોઈએ ઘણી વાર વૉશરૂમ જતાં વખતે  મોજા પણ ભીના થાય છે છેવટે શૂઝની અંદર મોજા સુકાવાનો કોઈ  ચાન્સ નથી ઉપરથી પગ પાણીમાં ને પાણીમાં ભીંજાતા રહેવાથી દૂર્ગંઘ મારે છે સાથે જ વધારે સયમ જો મોજા ભીના રહે તો ઈન્ફેક્શન પણ થાય છે.

શિયાળામાં મોજા પહેરવાનું ફરજિયાત બની જાય છે  મોજા પહેરવાની જરુર જણાય તો તમારે મોજા પહેરતા પહેલા પગમાં પાવડર બરાબર લગાવી લેવો જોઈએ જેથી કરીને પગમાં ઈન્ફેક્શન થવાની શક્યાતો ઘટી જાય આ સાથે જ મોજા પહરીને બાથરૂમ કે ટોઇલેટ માં જવાનું ટાળવું જોઈએ 

કારણ કે કે મોજા ભીનાને ભીના રહે છે તો બેક્ટેરિયલ ઇન્ફેક્શન, વાયરલ ઇન્ફેક્શન, પેરાસાઇટ ઇન્ફેક્શન, ફંગલ ઇન્ફેક્શન.પેરાસાઇટ ઇન્ફેક્શનથી આપણને ચોમાસામાં ડેન્ગ્યુ અને મેલેરિયા થાય છે, જ્યારે ફંગલ ઇન્ફેક્શનથી સૌથી વધુ પાણી લાગવાથી જો ઇન્ફેક્શન લાગવાની શક્યતા હોય તો ફંગલ ઇન્ફેક્શન થાય છે.ચામડીને નુકાશન પણ થાય છે.

આ માટે તમારે ફેશ પર લગાવાનો કોઈ પણ પાવડરનો ઉપયોગ કરવો જોઈએ  આ માટે પહેલા  પગ ધોયા પછી પગ એકદમ સુકાવા દો,પગ સુકાઈ જાય પછી પગના તળિયામાં અને પગ પર ભરપુર પ્રમાણમાં આ પાવડર લગાવો.પાવડર લગાવ્યા  બાદ મોજા પહેરવા.પછી જે તમે બુટ-સેન્ડલ જે પહેરતા હોવ તે પહેરીલો.