- કોબીજ બટાકાની ગ્રીલ સેન્ડવિચ
- ટેસ્ટી પણ બને છે અને હેલ્ધી પણ
સેન્ડિવમાં હજારો વેરાયટીઓ હવે ઉપલબ્ધ છે બદલતા સમયની સાથે સાથે ફૂડમાં વેરાયટીઓ આવી રહી છે સાથે જ અવનવા સોસ પણ માર્કેટમાં આવતા સેન્ડિવિચ મૂળ રીતે સાદી બનતી જાણે બંધ થી ચૂકી છએ, હવે ,સેન્ડવિચ હેલ્ધઈ રહી નથીકારણ કે તેમાં માયોનિઝ,ચિઝ ,તંદુરી સોશ ,સિઝવાન ચટણી ભરપુર નાખવામાં આવે છે, જો કે આજ આપણે તદ્દન દેશી સ્ટાઈલમાં બટાકા અને કોબીજની સેન્ડિવિચ બનાવતા શીખીશું
સામગ્રી
- 1 નંગ નાનું – કોબીજ( છીણીમાં છીણી લેવું)
- 3 નંગ – બાફેલા બટાકા( બાફઈને ક્રશ કરી લેવા)
- 1 નંગ – કેપ્સિકમ મરચું (લાંબી પટ્ટી સ્ટાઈલમાં સમારેલું)
- 2 નંગ -ટામેટા ( પાતળી સ્લાઈસમાં સમારેલા)
- 2 ચમચી – લીલા મરચા કતરેલા
- સ્વાદ પ્રમાણે – મીઠું
- અડધી ચમચી -ગરમ મસાલો
- 4 થી 5 ચમચી – લીલા ઘણા જીણા સમારેલા
- મોટી બ્રેડ – એક પેકેટ
એક મોટા વાસણમાં છીણેલું કોબીજ લઈલો, હવે તેમાં ક્રશ કરેલા બાફેલા બટાકા, લીલા મરચા કતરેલા, કેપ્સિકમ મચરા, ટામેટા,લીલા ઘાણા એડ કરીલો, હવે તેમાં સ્વાદ પ્રમાણે મીઠું,ગરમ મચાલો એડ કરીને બરાબર હાથ વડે મિક્સ કરીલો,
હવે બ્રેડ લો. આ બ્રેડની એક સ્લાઈસ પર આ કોબીજનું સ્ટફઇંગ મૂકીને ઉપર બીજૂ બ્રેડ રાખઈ દો, આ રીતે કોબીજના માવામાંથઈ બધી સેન્ડિવિચ તૈયાર કરીલો, હવે ગ્રીલરમાં સેન્ડિવિચને ગ્રીલ કરીલો, સોસ અને ગ્રીન ચટણી સાથે સર્વ કરો, ખાવામાં ખૂબ જ ટેસ્ટી હોય છે અને ઓઈલ ફ્રી હોવાથી હેલ્ધઈ પણ હોય છે.