Site icon Revoi.in

કિચન ટિપ્સઃ- સાંજે શું બનાવવું  એવી ચિંતા છે, તો હવે જોઈલો  રિગંણના આ રાયતાની આ રેસિપી ,જેને રોટી સાથે ખાઈ શકાય છે

Social Share

રિંગણ આમ તો સૌ કોઈને ભાવતા જ હોય છે પમ જો રિંગણની અવનગી વાનગીઓ ખાવા મળી જાય તો કેવી મજાવે ,તો આજે આપણે રિંગણના રાયતાની વાત કરીશું છે તમે શાકની જેમ પમ ખાઈ શકો છો, અને સૌથી મહત્વની વાત એ છે કે આ રાયકું બનાવવા ખૂબ જ ઓછો ટાઈમ અને ઓછી સામગ્રીની જરુર પડે છે ,તો ચાલો જોઈએ કઈ રીત ેબનાવાય છે રિંગણ રાયતુ

સામગ્રી

 

– સૌ પ્રથમ રિંગણને જીણા સમારીલો  હવે એક કઢાઈમાં તેલ ગરમ થવા દો, આ તેલમાં રિંગણને ડિપ ફ્રાઈ કરીલો,

– હવે રિંગણમાંથી તેલ બરાબર નિતારી લો,

– હવે લસણ અને રાયને ખાંડણીમાં વાટીલો, જીણું વાટવું

– ત્યાર બદા એક ચમચી તેલ કઢાઈમાંગરમ કરો તેમાં જીરું લાલ કરો ્ને લીલા મરચા એડ કરો અને તરતજ ગેસ બંધ કરીદો

– હવે તળેલા રિંગણને આ કઢાઈમાં નાખીદો, ત્યાર બાદ તેમાં રાય અનેલસમની પેસ્ટને કાચી જ નાખી દો હવે આ તમામને બરાબર મિક્સ કરીલો.

– હવે એક વાટકો દહીં બરાબર ફટીલો અને તેને આ રિંગણમાં નાખી તમારા સ્વાદ મૂજબ મીઠું પમ એડ કરીલો, તૈયાર છે ચટપટૂ રિંગણનું રાયતું