સાહિન મુલતાનીઃ-
મિલ્ક શેક આપણા સૌની પસંદ છે નજો કે શિયાળામાં ઠંડુ પી શકતા નથી તેના માટે હવે ગરમ મિલ્ક શેકની રીત લઈને આવ્યા છે જે કાજુ અને ખજૂર માંથી બને છે સવારે નાસ્તામાં તેનું સેવન કરવાથી દિવસ દરમિયાન ભરપૂર એનર્જી મળે છે
સામગ્રી
- 1 લિટર દૂધ
- 100 ગ્રામ સાકર
- 100 ગ્રામ કાજુ
- 20 નંગ નરમ ખજૂર
સો પ્રથમ ખજૂરના બી કાઢીલો હવે આ ખજૂર અને કાજુ એક કપ દૂધમાં પલાળી દો,ઓછામાં ઓછું 1 કલાક સુધી દૂધમાં આ બન્ને વસ્તુઓને પલાળીને રાખો
હવે દૂધને એક તપેલીમાં લો તેને ગરમ કરો હવે જ્યારે દૂધમાં ઊભરો આવી જાય એટલે તેમાં પલાળેલા ખજૂર અને કાજુને મિક્સસરમાં પીસીને ઉકડતા દૂધમાં એડ કારીદો
હવે તેમ સાકર પણ ઉમેરી ડો અને તેનેઘીમી ગેસની ફલેમ પર 10 મિનિટ ઉકાળો,ત્યાર બાદ આ ડરી ક ને તમારા નાસ્તામાં ઉપયોગ કરો જો તમે ઇકહો તો તેમ પિસ્તા કે અન્ય કોઈ દરે ફ્રૂટ એડ કરી શકો છો