કિચન ટિપ્સઃ- શું તમે શિંગદાણાનું શાક ખાઘુ છે જો નહી તો હવે આ રીતે બનાવીને કરો ટ્રાય, ખાવામાં હશે ટેસ્ટી
સાહિન મુલતાનીઃ-
ઘણી વખત આપણા ઘરમાં શાકભાજી હોતા નથી ત્યારે દરેક ગૃહિણીઓને ચિંતા સતાવે છે કે ખાવામાં શું બનાવવું ચ્યાકે આજે આખા મોરા શિંદગાણાનું શાક બનાવાની રીત લઈને આવ્યા છીએ
સામગ્રી
- 1 કપ – શીંગ દાણામોરા ( પાણીમાં 10 મિનિટ બાફી લો)
- 2 નંગ – ડુંગળી જીણી સમારેલી
- 1 ચમચી – જીરું
- સ્વાદ પ્રમાણે – મીઠુ
- 1 ચમચી – લાલ મરચું
- જરુર પ્રમાણે – હરદળ
- 1 નંગ ટામેટૂં – છીણેલું
- 1 ચમચી – આદુ લસણની પેસ્ટ
- 4 ચમચી – તેલ
- સૌ પ્રથમ ઓછામાં ઓછી 10 થી 15 મિનિટ શીંગદાણાને બાફીલો
હવે એક કઢાઈમાં તેલ ગરમ કરવા રાખો, તેમાં જીરું અને ડુંગળી બ્રાઉન થાય ત્યા સુધી સાંતળીલો.
હવે તેમાં ટામેટાની પેસ્ટ, મીઠુ હરદળ એડ કરીને આ દરેક વસ્તુઓને બસાબર સાતળવા દો.
ત્યાર બાદ લાલ મરચું એડ કરીને શીંગ દાણા એડ કરી દો
હવે આ શિંગદાણ મસાલામાં 2 મિનિટ સાતળો ત્યાર બાદ તેમાં 1 કપ જેટલું પાણી પણ એડ કરીદો, હવે ગેસની ફ્લેમ ધીની કરીને ઓછામાં ઓછી 10 મિનિટ શાક થવાદો .
હવે શાક બની ગયા બાદ તેમાં ઉપરથી લીલાઘાણા એડ કરીદો તૈયાર છે તમારું મોરા શિંગ દાણાનું ટેસ્ટી શાક