Site icon Revoi.in

કિચન ટિપ્સઃ-બાળકોને સવારે નાસ્તામાં આપો બાફેલા ચણાનો વેજથી ભરપુર ચાટ , બનાવાની રીત સૌથી ઈઝી

Social Share

સાહિન મુલતાનીઃ-

જો કે બાફેલા ચણા ઘણા લોકોને નથી ભાવતા હોતા અને જો તેમાં મસાલો અને સલાડ નાથીને ટેસ્ટી તટપડી બનાવીએ તો તે હેલ્ધી નાસ્તાની સાથે ખૂબ ભાવે છે તો ચાલો જાણીએ આ હેલ્ધી નાસ્તો બનાવાની ઈઝી રીત

 

સામગ્રી

સૌ પ્રથમ ચણાને બરાબર બાફી લેવા, ત્યાર બાદ ચારણીમાં  ચણાને સંપૂર્ણ પાણી નીકળી જાય તે રીતે નિતારી લેવા.

હવે આ ચણાને એક મોટા બાઉલમાં લઈ લો.

હવે મસાલેરી ડુંગળી,કાકડી અને ટામેટા ચણામાં એડ કરી દો અને મીઠું નાખીને બરાબર મિક્સ કરો

ત્યાર બાદ તેમાં લીહબું, લીલા મરચા, લાલ મરચાના પાવદડ એક કરીને ચમચી વજે બરાબર મિક્સ કરીદો

હવે તેમાં ઉપરછી લીલા ધાણા એડ કરીને ફરીથી બરાબર મિક્સ કરો તૈયાર છે હેલ્ધી ચણા ચટપટી

આ ચટપટી જો તમે પ્રસામાં જાવો તો તો લઈ જઈ શકો છો,ઘરેથી ચણા બાફીને લઈ જવા અને બાકીનું શાકભાજી જોડે લઈ જવું તમને જ્યારે ખાવાનું મન થાય ત્યારે જાતા શાકભાજી કટ કરીને આ ચટપટચી બનાવી શકો છો.