Site icon Revoi.in

કિચન ટિપ્સઃ- ગ્રીન સેન્ડિવચ તમે બોવ ખાધી હશે તો હવે ટ્રાય કરો આ કોબીઝ-કેપ્સિકમ બટાકાની દેશી સેન્ડવીચ

Social Share

સાહિન મુલતાની-

સામાન્ય રીતે હવે સેન્ડવીચ ઘણી રીતે બને છે અનેક શાકભઆજી પનીર પરંતુ આ ચીઝ પનીર બાદ દેશી સેન્ડવીચ તો જાણે ખાવાની જ ભૂલાી ગઈ છએ તો આજે એકદમ હેલ્ઘી સેન્ડવીચની વાત તકીશું જે બનાવવામાં ખૂબ જ ઈઝી છે તો ખાવામાં ચીઝ બટર વગર પણ ટેસ્ટી હશે

સામગ્રી

સૌ પ્રથમ એક મોટૂં વાસણ લો તેમાં કોબીઝને છીણીને ચપ્પુ વડે થોડુ જીણુ જીણુ સમારીલો

હવે કેપ્સિકમ મરચાની પણ જીણા જીણી પાતળી પટ્ટીના આકારમાં સમારીને કોબીજમાં મિક્સ કરીદો

હવે ત્યાર બાદ તેમાં ટામેટા સમારેલા મિક્સ કરીદો અને ક્રશ કરેલા બટાકા પણ મિક્સકરી દો

હવે આ મિશ્રણમાં જરુર પ્રમાણે મીઠું, ચાટ મસાલો અને લીલા મરચા એડ કરીને 1 કપ જેટલા જીણા સમારેલા લીલા ઘાણા પણ એડ કરીદો,હવે આ મિશ્રણને હાથ વડે બરાબર મિક્સ કરીલો

હવે એક બ્રેડમાં આ મિશ્રણ બરાબર સ્પ્રેડ કરી ઉપર બીજી બ્રેડ ચોટાંડી દો આમ 6 સેન્ડવીચ રેડી કરીલો

હવે સેન્ડવીચ શેકવાના ગ્રીલમશીનમાં દેશી ઘી લગાવીને સેન્ડવીચ રાખઈને બન્ને બાજૂ બ્રાઉન ક્રિસ્પી થાય તે રીતે શેકીલો

તૈયાર છે લેહ્ઘી ટેસ્ટી સેન્ડવીત, જેને ગ્રીન ચટણી સાથે ખાય શકો છો.