Site icon Revoi.in

કિચન ટિપ્સઃ- શું તમે ક્યારેય ચવાણાનું શાક ખાઘુ છે ,જો નહી તો જોઈલો ઝટપટ બની જતા આ શાકની રેસિપી

Social Share

સાહિન મુલતાનીઃ-

આપણે સૌ કોઈએ અવનવા શાક ખાધા હશે પણ આજે એક એવા શાક બનાવાની વાત કરીશું કે આ શાક શાકભાજી વિના બનશે જી હા ચવાણું સૌ કોઈને ભાવતી વસ્તુ છે ત્યારે આજે આપણે આજ ચવાણાનું શાક બનાવાની સૌથી સરળ રીત જોઈશું જે ખાવામાં એકદમ ટેસ્ટી હોય છે અને તેને બનાવતા 5 મિનિટ જ થાય છે.

સામગ્રી

ચવાણાનું શાક બનાવાની રીત

સૌ પ્રથમ એક કઢાઈમાં તેલ ગરમ કરો તેમાં જીરુ અને ડુંગળી નાખીને તેને સાતંળી લો

હવે ડુંગળી બ્રાઉન થી જાય એઠલે તેમાં ટામેટા એડ કરીને લાલ મરચું હરદળ અને ઘાણાજીરાનો પાવડર નાખીને સાંતળવા દો

હવે જ્યારે તમામ મસાલાઓ સંતળાય જાય એટલે તેમાં ચવાણું એડ કરીને બરાબર મિક્સ કરો ત્યાર બાદ તેમાં અડઘો વાટકો છાસ નાખી દો

હવે છાસ નાખીને ગેસની ફ્લેમ ઘીરી કરી તેમાં લીલા ઘાણા એડ કરીલો તૈયાર છે ઝટપટ બનતું ચવાણાનું ટેસ્ટી શાક.