Site icon Revoi.in

કિચન ટિપ્સઃ- શું તમે ગ્રીન દાલ ફ્રાય ક્યારેક ટ્રાય કરી છે, જો નહી તો હવે આ રીતે બનાવો ટેસ્ટી દાલ ફ્રાય

Social Share

સાહિન મુલતાનીઃ-

સામગ્રી

એક કુકરમાં દાળ ઘોઈને લઈને તેને 3 સિટી વગાડીને બાફીલો, બાફતી વખતે તેમાં હરદળ અને મીઠું એડ કરવું

હવે એક કઢાઈમાં તેલ લો, તેમાં જીરું લાલ કરીને ડુંગળી તથા સમારેલું લસણ સાંતળી લો.

હવે જ્યારે ડુંગળી બ્રાઉન થાય એટલે તેમાં આદુ અને મરચાની પેસ્ટ તથા ટામેટા એડ કરીને કઢાઈ પર ઢાકણ ઢાંકીને 2 મનિનિટ થવાદો

હવે 2 મિનિટ બાદ ટામેટા કસાય જાય એટલે તેમાં મીઠું હરદળ, લીલા ઘાણા અને લીંબુનો રસ એડ કરીને બરાબર મિક્સ કરો

હવે આ ગ્રેવીને 2 મિનિટ થવા દો ત્યાર બાદ તેમાં બાફેલી દાળ એડ કરીને 2 કપ પાણી નાખઈને થવા દો,

દાળને છોડી થીક રાખવાની છે એટલે પાણ ીઓછું નાખવું હવે જ્યારે બરાબર માસાલા સાથે ગદાળ ઉકળી જાય એટલે ગેસ બંધ કરીને ફરી ઉપરથી થોડા લીલા ઘાણા નાખીદો .