- મોભજીયા બનાવા માટે ખીરામાં પાણી માપમાં નાખો
- કોઈ પણ ભજીયામાં અજમો ચોક્કસ નાખો
- બેસનના ખીરાને થોડૂ ઘાટ્ટુ રાખો
- સોડાખાર ગરમ પાણીમાં મિક્સ સકરીને નાખો
દરેક લોકોના હાથના ભજીયાનો સ્વાદ જૂદો જૂદો હોય છે ઘણી વખત ભજીયામાં એવી સસ્તુઓ નાખવાનું ભૂલી જતા હોઈએ છીએ કે જેથી ભજીયાનો સ્વાદ વધુ આવતો નથી જો કે આજે કેટલીક રીતે જોઈશું કે જેના દ્રારા ભજીયાનો સ્વાદ બમણો થશે જેમાં ગોટા, બટાકા વડા,બટાકા પુરી અને મેથીના ભજીયાનો સ્વાદ વધારી શકાશે
જોઈલો દરેક પ્રકારના ભજીયા બનાવાની ટિપ્સ
હવે બટાકા બડાને માત્ર બે આગંળીઓ વડે આ ખીરામાં બોળીને ગરમ ગરમ તેલમાં તતળો, ખાસ ધ્યાન રાખો તેલ એકદમ ગરમન હોવું જોઈએ, હવે બટાકા વડા નાખ્યા બાદ ગેસ ઘીમો કરી વડા તળીલો, આ ટિપ્સ અપનાવવાથી બટાકા વડાનું ઉપરનું પડ જાડુ અને સોફ્ટ તથા સ્વાદિષ્ટ બનશે.
કોઈ પણ ભજીયા જેવા કે બટાકા વડા કે બીટ વડા જેને બેસનમાં બોળીને બનાવાના હોય તો તેનું ખીરું ઘટ્ટ રાખો
દરેક ભજીયામાં અજમો નાખવો જોઈએ જેનાથી સ્વાદ વધે છે
બેસનના કોઈ પણ ખીરામાં જ્યારે ભજીયાખારો એડ કરો ત્યારે તેને પહેલા ગહરમપાણીમાં મિક્સ કરીદો ત્યાર બાદ બેસનના ખીરામાં એડ કરો જેથી ભજીયા વધુ સોફ્ટ બનશે
બટાકા પુરીનું ખીરું બનાવામાં માત્ર હરદળ અને અજમો જ નાખવો તેથી બટાકા પુરી વધુ સ્વાદિષ્ટ બનશે
જો તમે મેથીના ગોટા બનાવો છો અને તમને થોડી મીઠાસ પસંદ છે તો તેમાં 1 ચમચી ખઆંડ નાખીને થોડું લાલ ચનરાનો પાવડર એડ કરવો જેથી ભજીયાનો વ્સાદ વધશે
જો તમને મરી વાળા તીખા અને થોડા મીઠા ભજીયા પસંદ હોય તો મેથીના ગોટામાં એક કેળું અને મરીનો પાવડર નાખો તેનાથી ભજીયાનો સ્વાદ ટેસ્ટી આવશે.