Site icon Revoi.in

કિચન ટિપ્સઃ- કિચનમાં વંદા સહીત અનેક જંતુઓથી છૂટકારો મેળવવા અપનાવો આ કેટલીક ટિપ્સ

Social Share

કિચન કે જ્યા આનેક પ્રકારના ખાદ્ય ખોરાક રાખવામાં આવે છે, દાળ મરી મસાલાથી લઈને અનેક ખાવાપીવાની વસ્તુઓનો અહીં આપણે સંગ્રહ કરતા હોઈએ છીએ, ઘણી વખત લસણ ,ડુંગળીમાં વંદાઓ અને પાંખ વાળા જીવડાઓ તથા લાલ કીડી મોટા પ્રમાણમાં થી જતા હોય છે. જે કિટચનના ડ્રોએરથી લઈને કિચનના ખુણામાં પ્રસે છે અને આખા કિચનમાં નાના મોટા વંદાઓ જ વંદાઓ જોવા મળે છે, આવી સ્થિતિથી કંટાળી જવાઈ છે, તો ચાલો આજે જોઈએ એવી કેટલીક ટિપ્સ કે જેનાથી વંદાઓ કે કિડીઓ કિચનમાં થશે જ નહી અને તમારું કિચન રહેશે સાફ સુતરું
વંદાઓ અને કિડીઓથી છૂટકારો મેળવવા અપનાવો આ ટ્રિક

જંતુનાશક ચોકઃ-

લસણ અને કાંદાની બાસ્કેટ તમે કિચનમાં જ્યા પણ રાખો છો ત્યા ન્યૂઝ પેપર કે પ્લાસ્ટિકની સીટ પાથરવાનું રાખો, આ સીટની પાછળના ભાગે જંતુનાશક ચોકની લીટીઓ કરીદો ત્યાર બાદ લસણ અને ડુંગળીની બાસ્ટેકની ઘાર પર આ ચોકથી લીટી કરીલો આમ કરવાથી લાલ કીડીઓ અને જીવડાઓ તથા વંદા ક્યારે આસપાસ ફરકશે પણ નહી.

વાચા પવડરઃ-

વાંચા પાવડર માર્કેટમાં મળી જાય છે જો કે તેનો ઉપયોગ ખૂબજ સાવધાનીથી કરવાનો છે કારણ કે તે કોી પણ ખાવાની વસ્તુમાં પડવાથી જીવનું જોખમ સર્જાય છે, આ માટે ખાસ નાના બાકોથી સાચચવું પડશે.

વાંચા પાવડરમાં પાણી નાખીને તેની પેસ્ટ બનાવી છે, ત્યાર બાદ જ્યા જ્યા કિચનના ખુણાઓ પડતા હોય ત્યા આ પેસ્ટ આગંળી કે પછી ઈયર બડ્.ની મદદથી ભરી દો. આમ કરવાથી તમારા કિચનમાં ક્યારેય કોઈ જંતુ થશે નહી વંદાઓ આવશે તો પણ તે મરી જશે.
જો તમારે વાંચા પાવજરની પેસ્ટ બનાવવી હોય તો કિચનના ખાનામાં પેપર નીચે વાંચા પાવદરનો છંટકાવ કરીદો, આ સાથે જ તમે ફિનાઈલની ગોળી પણ રાખો જેથી વામચા પાવડરની ખરાબ સ્મેલ ન આવે,વાંચા પાવડરની સ્મેલખૂબ જ ખરાબ હોય છે જેથી ખૂબ ધ્યાન રાખવું.

ફિનાઈલની ગોળી – વોશિંગ બેઝિંગમાં ફિનાઈલની ગોળી રાખી દેસી જેથી તેના કાણામાંથી વંદાઓ કે જીવડાઓ ન આવી શકે.

ફિનાઈલઃ- કિચનના ખાનાોમાં રોજ ફિનાઈલ વાળું પોતું કરવું અને જો પોતું ન કરવું હોઈ તો એક રુના પૂમડામાં ફિનાઈલ લઈને આ પૂમડું ખાનાઓમાં રાખવું જેથી કીડીઓ કે વંદા નહી આવે