- વાસણમાં લસણ-ડુંગળીની સ્મેલ આવતી હોય તો લીબું વડે સાફ કરો
- કપડામાંથી ચીકાશ દૂર કરવા ગરમ પણીમાં પાવડર નાખી કપડા પલાળી રાખવા
ઘરમાં ગૃહિણીઓ જ્યારે રસોઈ કરતી હોય ત્યારે તેનું કામ માત્ર રસોઈ કરવાનું જ હોયું નથી, પરંતુ રસાઈ સાથે જોડાયેલા વાસણોથી લઈને દરેક નાની મોટી ચીજ વસ્તુઓને સાફ કરવાથી લઈને તેનું ધ્યાન રાખવાની જવાબદારી પણ ગૃહિણીઓ સંભાળતી હોય છએ, ત્યારે આવા સમયે કેટલીક એવી નાની નાની ટિપ્સ હોય છે કે જે ગૃહિણીઓનું કામ સરળ બનાવે છે.
રસોઈ કરતી વખતે તો કઢાઈ બળી જા. કે પછી દૂધ ઊભરાય જાય અને તપેલી કાળી થઈ જાય અથવા તો કોઈા વાસણમાંથી લસણ કે ડુંગળીને દૂર્ગંઘ આવતી હોય ત્યારે શું કરવું જોઈએ, તો ચાલો જોઈએ આવી નાની પણ ઉપયોગી ટિપ્સ
- ખાંડમાં કીડી ન આવે તે માટે તેની બરણીમાં 4-5 લવિંગ રાખવા
- કોઈ પણ વાસણમાંથી ડુંગળીની ગંધ કાઢવા માટે કાચુ બટાટુ ઘસવું
- કિચનમાં વપરાતા કટકાઓને ગરમ પાણીમાં વોશિંગ પાવડર નાખીને કલાક પલાળ્યા બાદ ધોવા,કપડાની ચીકાશ દૂર થશે
- ચપ્પુ જો બૂઠી થઈ જાય તો તેની ઘાર તેજ કરવા માટે કપ કે રકાબીના પાછળના ભાગે ચપ્પુને ઘસવાથી ધાર તેજ થાય છે.
- ભીંડા ચીકણા હોય છે જેથી બનાવતી વખતે તેમાં લાળ રહે છે ,આ લાળને દૂરક કરવા એડધું લીબું નાખો
- એલ્યુમિનિયમના વાસણ કાળા થી જાય તો તેમાં ગરમ પાણી મૂકીને લીબું નો રસ નાખીદો ,વાસણ ક્લીન થઇ જશે.
- કસ્તુરી મેથીને ઘરમાં પંખાના પવને સુકરવીને તેને સ્ટોર કરી શકાય છે,જે પંજાબી શાક સહીત અનેક વાનગીમાં એડ કરવાથી સ્વાદ બમણો બને છે.
- નોનસ્ટિક પેનને હંમેશા રુ માં સાબુ મિક્સ કરીને ઘસવાથી ચીકાશ દૂર થાય છે અને પેન સારી રહે છે.
- ઢોંસા બનાવતી વખતે તેલ અને પાણી બન્ને મિક્સ કરીને તવાપર લગાવવાથી ઢોસા ચોંટતા નથી
- રોટલને ગરમા ગરમ બનાવીને કોટનના કપડામાં પરાયરો 2 કલાક સોફ્ટ રહેશે
- ચપ્પુ પર લાગેલા કાટને દૂર કરવા માટચે બટાકાનો ઉપયોગ અને લીબુંનો ઉપયોગ કરો