Site icon Revoi.in

કિચન ટિપ્સઃ- જો ઘરે ઓંચિતું કોઈ મહેમાન આવે અને ઘરમાં સ્વિટ ન હોય તો ઝડપથી બનાવી દો બ્રેડ મલાઈ ડિશ

Social Share

સાહિન મુલતાનીઃ-

સ્વિટ ડીશ સૌ કોઈની ફેવરિટ હોય છે જો કે ઘણી વખત આપણે માર્કેટમાંથી મીઠાઈ લાવતા હોઈએ છીએ પમ જો તમારા ઘરમાં બ્રેડ પડ્યા હોય તો તમે તેમાંથી ખૂબ જ સરસ મીઠાઈ ધરે જ બનાવી શકો છો.તો ચાલો જોઈએ આ મીઠઆઈ બનાવાની રિત

સામગ્રી

સૌ પ્રથમ એક બ્રેક બ્રેડમાંથી 4 ટૂકડા કરો આ રીતે 10સે 10 બ્રેડના નાના નાના ટૂકડાઓ કરીલો

હવે એક કઢાઈમાં ઘી કરમ કરો, ઘી ગરમ થાય એટલે ગેસની ફ્લેમ ઘીમી કરીને તેમાં દરેક બ્રેડના ટૂકડાઓ બ્રાઉન અને ક્રિસ્પી થાય ત્યા સુધી તળી લો

હવે એક તપેલી લો,તેમાં દૂધ ,થાંડ અને કસ્ટર પાવડર મિક્સ કરીને ચમચી વડે બરાબર મિક્સ કરો, હવે ગેસ ચાલુ કરીને આ તપેલી ગેસ પર રાખીને ઘીમા તાપે થવાદો,આ સાથે જ આ કસ્ટર મિલ્કમાં સતત ચમચા વડે મિક્સ કરતા રહો જેથી કસ્ટરના ગાઠા ન પડે,હવે જ્યારે ઘટ્ટ થી જાય એટલે ગેસને બંધ કરીલો.

હવે એક ઊંડી મોટી ડિશ લો અથવા તો ચોરસ ટ્રે લો, હવે ડિશ-કે ટ્રેમાં બ્રેડના અડધા ટૂડકાઓ ગોઠલી દો અને તેના પર તૈયાર કરીલું મિલ્ક ડ્રિન્ક અડઘુ સ્પ્રેડ કરીલો

હવે ફરી બાકીના ટૂકડાઓ તેના ઉપર ગોઠવનીને બાકી બચેલું બધુ જ કસ્ટર ટ્રિન્ક એડ કરો
હવે એક વાટકામાં મલાઈ લો તેને ચમચી વડે ફેટીલો, ત્યાર બાદ આ મલાઈ કસ્ટર વાળઈ ડીશ કે ટ્રેમાં સ્પ્રેડ કરીદો અને તેના પર કાજૂ-બદામ અને પિસ્તાથી ગારિનુશ કરીલો.

હવે આ ટ્રે કે જડિશને ફ્રિજમાં એક કલાક સુધી રહેવાદો, ત્યાર બાદ ઠંડુ થખાય એટલે તેને ચમચી વડે ખાઈ શકો છો, આ ડિશમાં તમે હલવા જેવો પમ સ્વાદ આવશે અને કસ્ટર જેવો સ્વાદ પમ આવશે,બનાવામાં પણ સરળ છે.