Site icon Revoi.in

કિચન ટિપ્સઃ- બાળકોને ટિંડોડાનું શાક નથી ભાવતું તો હવે આ ટ્રિકથી બનાવો શાક, બાળકો હોંશે હોંશે ખાશે આ શાક

Social Share

સાહિન મુલતાનીઃ-

ટિંડોળાનું નામ પડતા જ બાળકો મોઢા બગાડે છે તેમને આ શાક ભાવતું નથી પણ ટિંડોળા હેલ્થ માટે સારા માનવામાં આવે છે અને શાકભાજી બાળકોને ખવડાવવા પણ જોઈએ જેનાથી દરેક પોષક તત્વો બાળકોને મળી રહે આજે ટિંડોળાનું શાક અલગ રીતે બનાવાની રીત જોઈશું જે તમારા બાળકો ટિફિનમાં પણ લઈ જશે અને હોંશે હોંશે ખાશે પણ ખરા રોટી સાથે તે ખૂબ જ સ્વાદિષ્ટ પણ લાગે છે.તમે ઈચ્છો તો બાળકને આ શાક પુરી સાથે પણ સર્વ કરી શકો છો.

સામગ્રી

સૌ પ્રથમ એક કઢાઈમાં તેલ ગરમ કરવા રાખો તેમાં જીરુ લાલ કરો

હવે જીરુમાં લમારેલા ટિંડોળાની ચિપ્સ એડ કરીદો ત્યાર બાદ તેમાં સ્વાદ અનુસાર મીઠું અને હરદળ એડ કરીને ફાસ ગેસપર તેને બ્રાઉન ક્રિસ્પી તળીલો

હવે ટિંડોળા ક્રિસ્પી થી જાય એટલે તેમાં લાલ મરચું અને બેસન મિક્સ કરીને બરાબર યસેકીલો બેસન પાકી જાય તે રીતે .

હવે તેમાં લીબુંનો રસ નાખીને બરાબર મિક્સ કરીદો

તૈયાર છે ફ્રાય બેસનવાળું ટિંડોળાનું ટિપ્સનું શાક

રોટી અથવા પુરી સાથે સર્વ કરી શકો છો.