ક્યારેક આપણે માર્કેટમાંથી કેરી લાવીએ છીએ ઘણી વાર તે ખૂબ ખાટ્ટી હોય છે અથવા તો ફ્રીજમાં પડી પડી તેનો કોઈ ઉપયોગ થતો નથી આવી સ્થિતિમાં કેરીનો સાચો ઉપયોગ કરીને તમે સરસ મજાનું ખટ્ટમીઠું શરબત બનાવીશકો છો.
સામગ્રી
- કેરી
- જરુર પ્રમાણે – ખાંડ
- 1 ચમચી – જીરાનો પાવડર
- અડધી ચમચી – ચંસળ
સૌ પ્રથમ જેટલી પણ કેરી હોય તેની છાલ કાઢીલો, હવે તેમાંથી ગોટલીને પમ દૂર કરીલો,હવે કેરીના નાના નાના ટૂકડાઓ કરીલો
મિક્સરની એક જાર લો તેમાં કેરીના ટૂકડાઓ અને સ્વાદ પ્રમાણે ખામડ નાખઈને બરાબાર ક્શ કરીલો
હવે એક તપેલીમાં 3થી 4 ગ્લાસ જેટલું પાણી લઈને તેમાં આ ક્રેરીનો ક્રશ એડ કરીને બરાબર મિક્સ કરીલો અને 5 મિનિટ એમ જ રહેવાદો
5 મિનિટ બાદ આ શરબતમાં ખઆંડ બરાબર ભળી ગઈ હશે, તેને ટેસ્…