- ખારીસીંગની ભેળ તરત બનીજાય છે
- ખાવામાં હોય છે સ્વાદિષ્ટ અને હેલ્ધી
આજકાલ અવનવી નાવગીઓ જોવા મળે છે, કોઈ પણ ખાવાના પ્રદાર્થમાં તમે કઈ પણ નાખીને એક નવી ડિશ બનાવી શકો છો, આમ તો આજે વાત કરીશું ખારીસીંગભએળની જે ઘણી લારીઓ પર મળતી હોય છેખાવામાં ટેસ્ટી સાથે હેલ્ધી પણ હોય છે તો ચાલો જોઈએ કઈ રીતે બને છે આ ખાસ ભેળ
સામગ્રી
- 1 વાટકો – છોરા કાઢેલી ખારિશીંગ
- 1 ચમચી – લીલા મરચા જીણા વાટેલા
- અડઘી ચમચી – લીબુંનો રસ
- 1 વાટકો – સફેદ મમરા વઘાર્યા વિનાના
- એક નાની વાટકી – જીણી સેવ
- થોડાક લીલા ઘણા – જીણા સમાલેરા
- 2 નંગ – ડુંગળી જીણી સમારેલી
- 1 નંગ – જીણું સમારેલું ટામેટું
- સો પ્રથમ ખારીસીંગમાંથી બરાબર છોરા કાઢીલો,
- હવે એક મોટૂં બાઉલ લો તેમાં ખારીસીગં નાખો,
- હવે આ બાઉલમાં લીલા મરાની પેસ્ટ, મમરા,લીલા ઘાણા,ડુંગળી, ટામેટા એડ કરીલો, અને બરાબર ચમચી વડે મિક્સ કરીલો
- હવે આ ભેળમાં લીબું નો રસ એડ કરો અને બરાબર ફરીથી મિક્સ કરીલો
- હવે એક પ્લેટમાં આ ભેળ લો અને તેના ઉપર સેવ એડ કરીને તમે ખાઈ શકો છો.