Site icon Revoi.in

કિચન ટિપ્સઃ- સવારના નાસ્તમાં નથી ભાવતા સાદા પરાઠા, તો જોઈલો બેઝિક સામગ્રીથી બનતા આ મસાલેદાર પરાઠાની રેસિપી

Social Share

આપણા દરેકના ઘરમાં સવારે ચા સાથે નાસ્તામાં કંીકને કંઈક બનાવામાં આવે છે, સામાન્ય રીતે સાદા પરાઠા વધુ બને છે, જો કે દરરોજ આ સાદા પરાઠા ખાઈને હવે કંટાળો આવે છે તો હવે આ પારાઠાની રેપિસી પણ જોઈલો જે બેઝિક સામગ્રીમાંથી જ બને છે.

સામગ્રી

પરાઠા બનાવાની રીતઃ- સૌ પ્રથમ ઘંઉના લોટમાં 2 ચમચી તેલ નાખીને બરાબર મિક્સ કરીલો, ત્યાર બાદ તેમાં હરદળ, મીઠું, લાલ મરચાનો પાવડર, ઘાણાજીરું,અજમો, લીલા ધાણા, ગરમ મસાલો, લીંબુનો રસ ,લસણ અને ખાંડ નાખીને બરાબર મિક્ કરો, ત્યાર બાદ રોટલીના લોટની જેમ તેની કણક તૈયાર કરીલો.

હવે આ કરણમાંથી નાના નાના લૂઆ 15 જેટલા તૈયાર કરીલો.હવે આ લૂઆમાંથી નાની નાની ચાર પળ વાળા પરાઠા વણીલો

હવે ગેસ પર તલી રાખીને ઘીમા તાપે બન્ને બાજૂથી રોટલીને બરાબર બ્રાઉન થાય તે રીતે તળીલો

તૈયાર છે તમારા મસાલેદાર બેઝિક સાગ્રીમાંથી બનતા આ પરાઠા, ચા સાથે. તથા બટાકાના શાક સાથે પમ ખાય શકો છો. તો આજે જ તમારા કિટનમાં આ મસાલેગદાર પરાઠા બનાવીને ટ્રાય કરો