સાહિન મુલતાની-
રિંગણ ઘણા લોકોને નથી ભાવતા પરંતુ જો આ જ રિંગણને કંઈક નવા અંદાજમાં બનાવવામાં આવે તો સૌ કોઈ ખાતા રહી જાય આજે રિંગણ ફ્રાય ફૂલ ભરતા બનાવાની રીત જોઈશું જે ઓછી મહેનત અને ઓછી સામગ્રીમાં બની જશે.
સામગ્રી
- 2 નંગ – લાંબા ભરથાના રિંગણ
- 4 ચમચી – બટર
- 1 ચમચી – રેટ સિઝવાન ચટણી
- સ્વાદ પ્રમાણે – મીઠું
- થોડા – જીણા સમારેલા લીલા ઘણા
- અડઘી ચમચી – રેડતિલી ફ્લેક્સ
- 1 ચમચી – ઓરેગાનો
સૌ પ્રથમ રિંગણને તેલ વાળા કરીદો ત્યાર બાદ તેને ગેસની ફ્લેમ પર શેકીલો
રિંગણ શેકાયા બાદ તેની છાલ કાઢીલો રિંગણને આખા જ રહેવાદો
હવે એક પેઈનમાં બટર ગરમ કરો તેમાં ચિલી ફ્લેક્સ ,ઓરેગાનો, સિઝવાન સોસ મીઠું એડ કરીને એક પેસ્ટ તૈયાર કરીલો તૈયાર બાદ તેમાં લીલા ઘાણા પણ ઉમેરી બરાબર મિક્સ કરીદો
હવે રિંગણને વચ્ચેથી ખોલી દો ત્યાર બાદ તેના પર આ તૈયાર કરેલો મસાલો બરાબર સ્પ્રેડ કરીદો તૈયાર છે ફૂલ ભરતા ફ્રાય હવે આ રિંગણ રોટલી કે બ્રેડ સાથે સર્વ કરી શકો છો.