Site icon Revoi.in

કિચન ટિપ્સઃ- પનીરની વાનગી ખાવાનું મન થાય છે તો ઝટપટ બનાવી લો આ પનીર ભૂરજી. ઓછો ટાઈમ અને ઓછી સામગ્રીમાં થશે રડી

Social Share

સાહિન મુલતાની-

પનીરમાંથી અનેક વાનગીઓ બને છએ ,પનીરનું શાક પંજાબી શાક કહેવાય છે જે આજકાલ સૌ કોી ખાવાનું પસંદ કરે છે રેસ્ટોરન્ટ હોય કે ઘર હોય સૌ કોઈ પનીરને પહેલું પસંદ કરે છએ જો તમને પણ પનીર ભાવે છે તો આજે પનીરની ભૂરજી બનાવાની રેસિપી જોઈશું જે તદ્દન બેઝિક સામગ્રીઓમાં અને ઓછા સમયમાં બનીને રેડી થઈ જાય છે.

સામગ્રી 

પનીર ભૂરજી બનાવાની રીત

સૌ પ્રથમ એક કઢાઈ લો ,તેમાં ડુંગળી અને જીરું સાંતળી લો ડનંગળી થોડી ગુલાબી થવા આવે એટલે તેમાં ટામેટા એડ કરીલો અને તેમાં આદુ લસણની પેસ્ટ તથા લીલા મરચાની પેસ્ટ નાખીને કઢાઈ પર ઢાકણ ઢાકીને 5 મિનિટ થવાદો.

હવે 5 મિનિટ બાદ આ ગ્રેવીમાં સ્વાદ પ્રમાણે મીઠું ,હરદળ,ગરમ મલાસો ,લીલા ઘાણા અને લાલ મરચું નાખીને બરાબર સાંતળીલો.

હવે ત્યાર બાદ તેમાં છીણલું પનીર એડ કરીદો અને 1 કપ જેટલું પાણી પણ એડ કરીદો હવે તેને ઢાંકીને 5 મિનિટ ખાલી થવાદો,

હવે 5 મિનિટ બાદ ઢાકણ ખોલીને તેમાં 1 ચમચી મલાઈ એડ કરીદો તૈયાર છે તમારી ગ્રીન પનીર ભૂરજી જેને તમે રોટી પરાઠા સાથે ખાય શકો છો.