Site icon Revoi.in

કિચન ટિપ્સઃ- ઘરે ઓચિંતા મહેમાન આવ્યા હોય તો ફટાટ બનાવીદો આ પનીરનું શાક, જે બેઝિક સામગ્રીમાં ઓછી મહેનતમાં થઈ જશે રેડી

Social Share

સાહિન મુલતાનીઃ

પનીરનું શાક પંજાબી શાક છે તેને બનાવવા માટે આપણાને ઘણી બધી સામગ્રીની જરુર પડે છે પણ જો કયારે કતામારે પનીર ખાવાનું મન હોય તો તમે દેશી સ્ટાઈલમાં ખૂબ જ ઈઢી રીતે બેઝિક સામગ્રીમાં અને 10 જ મિનિટમાં આ શાક બનાવીશકો છો,તો જોઈલો તેની સિમ્પલ રેસિપી,.તમે આગંળી ચાટતા રહી જશો.અને અવારનવાર બનાવશો

સામગ્રીઃ-

સૌ પ્રથમ એક કઢાઈમાં તેલ ગરમ કરો તેમાં જીરું અને ડુંગળીની પેસ્ટ અને તજ,લવિંગ મરી એડ કરીદો  કરીને 2 મિનિટ સાંતળીલો,

હવે 2 મિનિટ થી જાય એટલે તેમાં ટામેટાની પેસ્ટ, હરદળ, મીઠું નાખીને 5 મિનિટ ઘીમા ગેસ પર સાંતળીલો.

હવે 5 મિનિટ બાદ તેલ છૂટૂ પડી ગયું હશે એટલા તેમાં પનીરના ટૂકડાઓ એડ કરીને 2 કપ પાણી નાખીદો.

હવે ફરી ગેસની ફ્લેમ ઘીરી રાખીને 10 મિનિટ સબજીને ઉકાળી લો, તૈયાર છે દેશી સ્ટાઈલમાં પનીરનું શાક.

જો તમે ઈચ્છો તો ઉપરથી એક ચમચી મલાઈ અને લીલા ઘણા વડે સર્વ કરી શકો છો.