1. Home
  2. ગુજરાતી
  3. ખોરાક
  4. કિચન ટિપ્સઃ-ઈન્સ્ટન્ટ મલાસા બટાકા બનાવા હોય તો જોઈલો આ ટેસ્ટી મલાસો બનાવીને સ્ટોર કરવાની રીત
કિચન ટિપ્સઃ-ઈન્સ્ટન્ટ મલાસા બટાકા બનાવા હોય તો જોઈલો આ ટેસ્ટી મલાસો બનાવીને સ્ટોર કરવાની રીત

કિચન ટિપ્સઃ-ઈન્સ્ટન્ટ મલાસા બટાકા બનાવા હોય તો જોઈલો આ ટેસ્ટી મલાસો બનાવીને સ્ટોર કરવાની રીત

0
Social Share

સાહિન મુલતાની-

બટાકા બનાવાની ઘણી રીતચ આપણે જોઈએ છે,જો કે આજે એક બટાકાનો ખાસ મલાસો બનાવાની રીત જોઈશું, આ મસાલો તમારે બનાવીને ફ્રીજમાં રાખઈ દેવાનો છે,જ્યારે પણ ભૂખ લાગે કે કંઈક ચટપટૂ તીખુ ખાવાનું મન થાય ત્યારે બટાકા બાફઈને તેલમાં આ મલાસો સાંતળીને બટાકા વધારી લેવાના છે આ બટાકા ખાવામાં ખૂબ જ સ્વાદિષ્ટ લાગશે.જેને ભૂંગળા સાથે રોટી સાથે કે એકલા પણ ખાય શકાય છે.

મસાલો બનાવાની સામગ્રી

  • 4 ચમચી – રાય
  • 50 ગ્રામ – સુકા લાલ મરચા
  • સ્વાદ પ્રમાણે – મીઠું
  • અડધી ચમચી – હળરદ
  • 1 ચમચી – આજીનો મોટ
  • 1 ચમચી – સુકા ઘાણા

મસાલો રેડી કરવાની રીત

હવે તે ખાંડણીમાં રાય નાખીને તેને આખી-પાકી ખાંડીલો અને તેને બીજી અલગ વાટકીમાં કાઢીલો

ત્યાર બાદ તે ખાંડણીમાં જ સુકા લાલ મરચાને આખા પાકા ખાંડી લેવા, અધકચરા રહે તે રીતે જ ખાંડવા ભખો ન કરવો, પછી તેને બીજી એક વાટકીમાં અલગથી કાઢી લો .

હવે સુકા ઘાણાને પણ આખા પાકા ખાંડીલો, તેને મરચા સાથે મિક્સ કરીદો

હવે આ સમાલો ઠંડો થઈ જાય એટલે એક એર ટાઈડ બોટલમાં ભરીદો

હવે મરચા અને રાયમાં મીઠું, આજીનો મોટો,હળદર નાખીને ચમચી વડે બરાબર મિક્સ કરીલો

હવે એક કઢાઈમાં 4 ચમચી તેલ થવા દો તેલ ગરમ થાય એટલે તેમાં રાય સાંતળી લો રાય થી જાય એટલે આંખો વાટેલો તમામ મલાસો તેલમાં નાખીને 2 મિનિટ સાંતળીને ઠંડો પાડી દો.

મસાલા બટાકા બનાવાની રિત

  • 250 ગ્રામ નાની નાની બટાકીને કુકરમાં બરાબર બાફીલો
  • બટાકી બફાય જાય એટલે તેની છાલ કાઢીને બરાબર છોલી દો
  • હવે એક કઢાઈમાં માત્ર 1 ચમચી જ તેલ લો તેમાં 2 ચમચી તૈયાર કરેલો મસાલો નાખીને તરત જ છોલેલી બટાકી નાખઈને તવીથા વડે 2 થી 4 મિનિટ ફેરવી દો ,તૈયાર છે તમારા મસાલે દાર ચટપટા બટાકા,

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code