Site icon Revoi.in

કિચન ટિપ્સઃ- રેસ્ટોરન્ટ સ્ટાઈલ વેજ લોલીપોપ બનાવા છે તો જોઈલો આ બેઝિક સામગ્રીમાંથી બનતા લોલીપોપની રેસિપી

Social Share

સાહિન મુલતાની-

વેજ લોલિપોપ સૌ કોઈને ભાવતા હોય છે ખાસ કરીને બાળકોનો પસંદીદા નાસ્તો છે તો ચાલો જાણીએ ઓછી મહેનત અને ઘરની બેઝિક સામગ્રીમાંથી બનતા આ લોલિપોપની રેસિપી

સામગ્રી

સૌ પ્રથમ બટાકાને બાફીને છાલ કાઢી  પાણી નીકળી જાય ત્યા સુધી કોરોા થવા દો, વટાણાને પાણીમાં 10 મિનિટ સુધી બાફઈલસો અને તેને પણ કોરા કરી દો

ત્યાર બાદ એક બાઉલલો તેમાં બટાકાને છીણી વડે છીણીલો જેથી બટાકાના ટૂકડા ન રહે,હવે તેમાં મીઠું ,ચિઝ .મરી પાવડર અને કોર્ન ફ્લોર નાખીને બરાબર હાથ વડે મિક્સ કરીલો

હવે તેમાં સમારેલા ગાજર, કેપ્સિકમ મરચા અને બાફએલા વટાણા પણ એડ કરીદો અને બકાબર મિક્સ કરીલો હવે હાથની હથેળીમાં બરાબર તેલ લગાવો અને આ બટાકાના માવામાંથી નાની નાની સાઈઝના ગોળ બોલ તૈયાર કરીલો,

હવે લાકડાની સ્ટિક લો તેમાં આ બોલને ખોસી દો ત્યાર બાદ કોર્ન ફ્લોરની સ્લરીમાં તેને રગદોળી દો અને ત્યાર બાદ બ્રેડ ક્રમ્સમાં રગદોળી દો 

હવે એક કઢાઈમાં તેલ ગરમ થવા દો તેલ બરાબર ગરમ થાય એઠલે તેમાં આ બોલ તળીલો, ક્રીસ્પી અને બ્રાઉન થાય ત્યા સુધી તળો હવે તેને એક પેપેરમાં કાઢીલો તૈયાર છે તમારા વેજ લોલીપોપ